પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૪૪ આત્માના આલાપ બીજે દિવસે પણ રાજારામન બહાર ગયે નહિ. સવારે અગિયારના સુમારે એક સી. આઈ. ડી. ઘર શોધતા આવ્યા. સદ્દભાગ્યે રાજારામનની મા જ એ વખતે બારણુ પાસે ઓટલા પર બેઠી હતી. તેણે તે મેલૂરથી પાછા આવ્યું નથી” એ જવાબ આપીને તેને પાછા કાઢયો. આવેલે માણસ સી. આઈ. ડી. છે કે નહિ એની માને ખબર ન હતી. સી. આઈ. ડી. ન હતી તે પણ તે એ જ જવાબ આપત. દીકરે બહાર પકડાય એમાં જ તેને રસ હતે. |