પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૪૮ આત્માની અમલા પગ રાજારામનના ગળાને અડકી ગયો. પિતાનાથી અજાણતાં થઈ ગયેલા આ અવિવેકની માફી માગતા હોય તેમ તેણે પિતાને હાથ આંખે અડકાડ્યો. આ જોઈને દુકાનદાર વધુ ગુસ્સે થયે અને ઊંચા સાદે બોલ્યો, “ જાણે કોઈ મોટા મહાત્મા પર પગ પડી ગયે હેય એવું તું તે કરે છે. જવાને બદલે ઊભે કેમ છે ?' - “વંદેમાતરમ, મહાત્મા ગાંધીની જય'પિકટિંગ કરનારાઓ એ સુત્રે સતત, વગર અટકે બેલે જતા હતા. દુકાનમાં એક પણું ઘરાક દાખલ થયે નહિ. આમ એક કલાક પિઝેટિંગ ચાલ્યું. પોણા અગિયારે પિલીસે અને એક સબઈન્સ્પેકટર આવ્યા. દુકાનદારે પિકેટિંગ કરનારાઓને તેમના પર છાણવાળું પાણી છાંટવાની ધમકી આપી. - પિલીસે અને સબઈન્સપેકટર આવ્યા પછી પણ રાજારામને પિકેટિંગ બંધ કર્યું નહિ. દુકાનદારે પિકેટિંગ કરનારા પિતાની દુકાન બાળી નાખવા આવ્યા હોવાની ફરિયાદ મોટેથી બૂમ પાડી, પાડીને સબઈન્સપેકટરને કરી. રાજારામનના ખભા પર જોરથી લાઠી પડી. બે પિલીસોએ તેને ઊંચકીને ઊભે કર્યો. મિત્રોને પણ સારો એવો માર પડ્યો. પિડેટિંગ કરનારાઓ સૂત્રો પિકાસ્તા અટક્યા નહિ. અને પિલીસ પણ તેમને મારતા અટક્યા નહિ. પિોલીસે તેને અને મિત્રોને ખેંચીને લઈ જતા હતા ત્યારે મંદિરના દ્વાર આગળ ટાંગામાં બેસવા જતી મદુરમને રાજારામને જોઈ. તેની મા અને સોનાના અછે. ડાવાળા તે સજન તેની સાથે હતાં. અભિષેક પતી ગયું છે અને તેઓ ઘેર પાછાં જઈ રહ્યાં છે, એવું તેને લાગ્યું. આ દરમિયાન એક પોલીસે તેને બચીએથી પકડીને આગળ ધકેલ્યો. “હવે પહેરેલી વેણું કાઢીને વાંચનાલયના ધાબા પર ફેંકતાં તેને રોકનાર કેઈ નથી.” આ વિચાર સાથે, ભૂખની પીડા અને પોલીસના મારના દુઃખને લીધે લથડિયું ખાતે તે આગળ વધ્યા.. સાંજ સુધી તેને અને મિત્રોને કળવાસના થાણાના લોકપમાં - : , .