પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ - ૪૯ પૂરી રાખ્યા. પછી તેને એકલાને જ વેલૂર લઈ જવામાં આવ્યું. મિત્રોનું શું કરશે અને ક્યાં લઈ જશે, એ તે જાણી શક્યો નહિ. મદુર રેલવે સ્ટેશનના લેટર્ફોમ પરથી આથમતા સૂર્યનું દશ્ય જોતાં જોતાં, હાથમાં બેડી પહેરેલી સ્થિતિમાં ટ્રેનમાં બેસવા જતી વખતે રત્નલ સોની તેની નજરે પડયા. પકડાવાના સમાચાર સાંભળીને તેને જોવા માટે એ આવ્યા હોવા જોઈએ. પરંતુ તેની અને તેની વચ્ચે કોઈ વાત થઈ શકી નહિ. આંખના ઇશારાથી પણ વાત કરી શકાઈ નહિ. કારણ કે તે બંનેની વચ્ચે લેકે આવી જવાથી તેઓ એકબીજાને વધુ વખત જોઈ શક્યા નહિ. તેઓ એકબીજાને જોઈ શક્યા એટલું જ. રાજારામનના મનમાં કંઈક વિચાર આવી ગયા. વૈર્ગ નદીના પુલ પરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે ગામ અને ગપુર સંધ્યાના અંધારામાં ઝાંખાં દેખાયાં. તિડુક્કલમાં તેને ખાવાનું ખરીદીને આપ્યું. ફક્ત જમણા હાથમાંની બેડી છોડીને પિતાના જમણા હાથમાં બાંધીને પોલીસે રાજારામને ખાવા જણાવ્યું. એ આખે દિવસ માએ કાંઈ ખાધું નહિ હય, એ તેને યાદ આવી ગયું. સનીએ ગમે તેમ કરીને સાંજ સુધીમાં તેને સમાચાર પહેચાડી દીધા હશે. મા કેટલી દુઃખી થઈ હશે, એની પણ તે કલ્પના કરી શક્યો નહિ. લાઠી પડી હતી ત્યાં ખભા પર તેને દુઃખતું હતું. ખભે એટલું તો દરદ થતું હતું કે તેને હાથમાંને કળિયે મેં સુધી લઈ જ મુશ્કેલ થઈ પડયું. ત્યાં સારો એ સોજો આવી ગયો હતે.. - રાજારામન બીજે દિવસે વેલૂરની જેલમાં “સી” વર્ગના કેદી તરીકે દાખલ થયે. રાજ કીય કેદીઓને “બ” વર્ગમાં રાખવામાં આવે છે, એ તેણે કોઈને મેઢેથી સાંભળ્યું હતું. મદુરની પિલીસે તેના પર કે ચાર્જસીટ મૂક હશે, જેથી તેને “સી” વર્ગ આપવામાં આવ્યા હશે. “બી” અને “સી” વર્ગમાં ઘણું દેશભક્તોને