પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ પ૭ રાજારામને ગીત શરૂ કર્યું. બરાબર તે જ સમયે એકાએક અણધાર્યું વડનું બારણું ઉઘાડીને જેલના એક અધિકારી અંદર આવ્યા. તેમના હાથમાં એક તાર હતે. બૂટના અવાજની સાથે અને આ કસમયે જેલના અધિકારીને ત્યાં આવતા જોઈને તેઓએ ગીત ગાવું બંધ કર્યું. રાજારામન...કે ...?” હું.” બેલતે રાજારામન આગળ આવ્યો. મદુમાં તારી મા ગુજરી ગયાં છે. મધરાતે તાર આવ્યું છે.' પેરોલ પર કોઈ છેડાવા આવશે તે હું જવાની રજા આપીશ. હું અત્યંત દિલગીર છું.” – રાજારામન કાંઈ પણ બેલ્યા વગર રિંગમૂઢ બની ઊભે રહ્યો. તેને રડવું પણ આવ્યું નહિ. તેનું મન પિસાતું હતું. લે ખં, ડના સળિયા પૃથ્વી પરથી આકાશને આંબતા ન હોય એ આભાસ થયા. માતાનું વદન, મદુરનાં ગપુરમે, વચ્ચે વહેતી વનાં દશ્ય સ્પષ્ટ–અસ્પષ્ટ દેખાયાં ન દેખાયાંને અદશ્ય થઈ ગયાં. ગળું રંધાઈ જતું હોય તેમ તેને લાગ્યું. - “થયું પ્રભાત' ગીત તેણે ગાવું શરૂ કર્યું એ સમયે ફરી અંધારું છવાઈ ગયું. ઑર્ડરની સાથે તેને કૂવા પર લઈ જઈને બે ડોલ પાણી કૂવામાંથી ખેંચી પ્રહદીશ્વરને તેના પર રેડયું. કેઈ સગાનું મૃત્યુ થયું હોય તેમ સગીમાના મૃત્યુને આ રીતે ફક્ત સ્નાન કરીને જ પતાવવાની તેને ફરજ પડી. “તે દિવસે પેરોલ પર છૂટ્યો હતો તે તું માનું માં જઈ