પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ “નહિ પાંચ મિનિટ રોકાઈને જાવ. તમારા સોનીના ધંધામાં આવક કેટલી છે, એ મારી જાણ બહાર નથી, સોની ! તમે દેવું કરીને વધુ પડતું કર્યું છે, એમ લાગે છે. ખુરશી, મેજ, કબાટ બધું વાંચનાલયમાં વસાવ્યું છે. બેત્રણ વખત વેલૂર આવ્યા. છેલ્લી વખત. આવ્યા ત્યારે મને પણ થોડા પૈસા આપ્યા હતા. મુત્તિરૂલપનના પરિવારને દર મહિને મદદ કરી, વાંચનાલયનું ભાડું પણ તમે આપ્યું. આ બધા ખર્ચા તમારા માટે ગજા બહારના છે, એ હું જાણું છું. તમે પણ મોટા વસ્તારી છે...” “એનું શું છે અત્યારે ? નિરાંતે વાત કરીશું.' “વેલૂરમાં મેં પૂછયું ત્યારે પણ તમે આમ જ જવાબ ટાળ્યો હતે ને ? ભલે મા-દીકરો હેય પણ પેટ તે જુદાં છે, તેની ! વિગત આપે તે સારું.’ સનીએ સ્મિત કર્યું, જવાબ આપતાં મૂઝાતા હોય તેમ થોડી વાર અચકાતા ઊભા રહ્યા. “આપણું મિત્રતા કાયમ માટે નભાવવી હોય તે તમારે આ વાતની સ્પષ્ટતા કરવી રહી..” " ઊંઘી જાવ, ભાઈ ! અત્યારે એવી તે શી ઉતાવળ છે ? સવારે વાત નહિ થાય ? ' – કહી વાત ટાળવાને સનીએ પ્રયત્ન કર્યો. પણ રાજારામને ઢીલું મૂકવું નહિ નિરાંતે ઊં છું, એમ ઇચ્છતા હે તે તમારે આ વાત અત્યારે જ કરવી રહી, એની ” – સેની જરા વધુ મૂંઝાયા.. આમાં મૂઝાવા જેવું શું છે ?' કહીશ તે તમે ગુસ્સે થશે, એવી મને ભીતિ છે, ભાઈ ! મેં મદુરમને કાંઈ કહેવું છે” પૂછયું હતું ત્યારે પણ તમને ગુસ્સે આવ્યું હતું ને ?...' ભાઈ કદ પણ નતિ તેમને લીલું મરી વાત તો