પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માનો આલાપ ૭૧ ફંડ ઓફિસમાં અગિયાર વાગ્યા. સઈ જાવ, ભાઈ ! હું ઘેર જાઉં છું. મહેરબાની કરીને ગાદલામાં સુઈ જજે. આપનારે શુભ આશયથી અને હૃદય હાથમાં ન રહેવાથી માં અને અડોશપડોશીથી છાની રીતે તમારી તકલીફનો વિચાર કરીને આપ્યું છે ! શુદ્ધ પ્રેમને આપણે તુરછકારી કાઢીએ આપણે ગાંધીના અનુયાયી કહેવડાવવાને લાયક નથી...' -કહીને સનીએ જવાની તૈયારી કરી, “ગાંધીના અનુયાયી કહે. વડાવવાને લાયક નથી – પિતે કહેલા આવા કડક શબદોને જવાબ તે ગુસ્સે થઈને આપશે, એમ સેનીએ માન્યું હતું. પરંતુ જવાબ આપવાને બદલે તેને વિચાર કરે તે જોઈને “તેને મનમાં વિચારોનું ડું શેડું પરિવર્તન થવાની શરૂઆત થઈ લાગે છે ' એવા નિર્ણય પર એ આવ્યા. બારણે સાંકળ વાસવાનું ફરીથી કહીને તેઓ સીડી ઊતર્યા. બારણું વાસ્યા પછી રાજારામન ડે મુંઝા. પછી કોઈ એક નિર્ણય પર આવ્યું હોય તેમ તે ગાદલામાં સૂઈ ગયે. એશીકા અને ગાદલામાંથી ફૂલ અને ચંદનની સુવાસ રેલાતી હતી. કપૂરની સુવાસ પણ આવતી હતી. ઘણુ સમય સુધી સેનીની વાત પર વિચાર કરે તે સુઈ રહ્યો. સનીનું કથન એગ્ય છે, એમ તેને લાગ્યું. - “એના પ્રત્યે આટલી બધી ઘણા દાખવું એવું તે એણે શું કર્યું છે ? એ એક નંબરની શેરીમાં રહે છે, ધનભાગ્યના હાથે ઊછરી છે, તેમાં એને શો વાંક? માણસે ક્યાં રહે છે, એ અગ. ત્યની વાત નથી પરંતુ તેની રહેણીકરણ કેવી છે, એ અગત્યનું છે! એક બાજુ જતિ અને કુળનો વિચાર કરીને હું એક વ્યક્તિ પ્રત્યે ઘણું વ્યક્ત કરું છું અને બીજી બાજુ હું મારી જાતને ગાંધીના અનુયાયી તરીકે ઓળખાવું છું. ! ઘણુ-તિરસ્કાર રાક્ષસોને, કરુણા-દયા માનવોને અને કૃપા-આશીર્વાદ એ દેને ગુણ છે. જ્યાં “. . . . .. . . . " :