પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૭ર આમાના આલાપ સુધી બીજા પ્રત્યે ધૃણ દર્શાવવાને અવગુણ મારામાં હશે ત્યાં સુધી હું રાક્ષસ રહેવાને છું. બીજાઓ ઉપર દયા વ્યક્ત કરીશ ત્યાં સુધી હું માણસ કહેવાઈશ અને બીજાઓ પ્રત્યે કૃપા દાખવીશ ત્યારે હું દેવ કહેવાઈશ, દેવ જેવા કદાચ ન થવાય પણ માણસ તે. થવું જ જોઈએ.' – હિંસક બનાવો બન્યા ત્યારે મહાત્મા ગાંધીએ વ્યક્ત કરેલું અહિંસાનું તત્વજ્ઞાન રાજારામનને યાદ આવ્યું. “ઘણાની સાથે ત૭પણું, કે ધની સાથે તિરસ્કાર, લૂંટફાટની સાથે ક્રોધ આવે છે. ઘણાથી નીચે ઊતરીને માણસ રાક્ષસ બને છે. કરુણાને પગલે પગલે માણસ દેવ બને છે.” - આવા વિચારમાં ને વિચારમાં જ્યારે આંખ મીચાઈ ગઈ એની તેને ખબર પડી નહીં. કદાચ થાકને લીધે તેનાં નેત્ર મીંચાઈ પણ ગયાં હેય ! ગાદલા અને ઓશીકામાંથી પ્રસરતી પમરાટે તેને પિઢાડી દીધો, નિદ્રામાં એક સ્વપ્ન, એક દેવી ખોબો ભરીને મગરાનાં ફૂલ લાવી તેના પગ પાસે પાથરે છે. તે આઘા ખસી જવા પ્રયત્ન કરે છે. ગુસસામાં “આને માટે તું લાયક નથી મોટા અવાજે કહે છે. “પગ પર તે તેને પૂજનારાઓને જ અધિકાર છે” તે (દેવી) કહે છે. આ શબ્દની સાથે સાથે વીણુના નાદ પણ આવે છે તે દેખાતી બંધ થાય છે. વીણાને નાદ પણ થંભી જાય છે. - “ નથી જાણતી રામા ભક્તિનો માર્ગ કેઈ સુમધુર મીઠા હલકે ગાય છે. ઊંઘ ઊડી જાય છે. ક