પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૭૫ લાગ્યું. વાંચનાલય અને મુત્તિરુલપનના પરિવારને સની દ્વારા મદદ કરવા બદલ તેનો અંતરને આભાર માનવાને વિચાર રાજારામનને આવ્યા; પણ શબદ જીભ પર આવ્યા નહિ. તે બીજી વાત કરવા જાય છે ત્યારે, એનું અત્યારે શું છે ? મેં કાંઈ મોટું કાર્ય કર્યું નથી – એવો જવાબ આપી મદુરમે વાત આગળ પૂર્ણવિરામ મૂકી દીધું. -તે સમયે જ અંદરથી તેની માને તેને બેલાવવાને સાદ આવ્યો. મા બેલાવે છેપછી મળીશ. તમારે શરીર સુધારવું જોઈએ. સંભાળજે...' કહી હંસની ચાલે મધુરમ અંદર જતી રહી. સવારમાં સલૂનમાં જઈને વાળ કપાવવાનું રાજારામનને યાદ આવ્યું. નીચે સોનીની દુકાન ઊઘડી ગઈ હતી. તેમની પાસેથી થેડી કોલસાની રાખ લઈ દાંત સાફ કરી મેં ધોઈ રાજારામન સલૂનમાં ઊપડ્યો. - તે હજામત કરાવીને પાછો આવે ત્યારે તેની સમાચાર કહેવા માટે તેની રાહ જોતા હતા. “ગાંધી-ઇરવિનના કરારને ટેકો આપવા માટે કેંગ્રેસનું રાજ્યકક્ષાનું અધિવેશન અહીં મદુમાં મળવાનું છે. સત્યમૂર્તિ તેના પ્રમુખસ્થાને છે. પ્રચંડ સરઘસ કાઢવાનું નક્કી થયું છે. વિરુદુનગરમાંથી કામરાજ નાડાર મુસામી આચારી વગેરે બધા આવી ગયાના સમાચાર છે. તેની કાર્યવાહી બેઠક આજે અગિયાર વાગે છે. તમને નિમંત્રણ પત્રિકા મોકલી છે. નાહીને નીકળ' સનીએ કહ્યું, - સત્યમૂર્તિ આવવાના છે, એ સાંભળીને તેનું યુવાન મન નાચી ઊઠયું. તેમનું અદભુત અને સચેટ ભાષણ સાંભળવાનો મોકો મળવાથી તેના યુવાન હૃદયે આનંદ અનુભવ્યું. નાહી, કપડાં બદલી, ચિત્ર શેરીના નાકા પર આવેલી હોટલમાં જમીને જલદી જલદી સમિતિની ઓફિસે તે પહોંચી ગયા. ત્યાં એકઠા થયેલા બધા મોટા નેતાઓએ