પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ઉપર ટિફિન કેરિયરમાં ખાવાનું છે. જઈને જમી લે, ભાઈ” સનીએ કહ્યું. શંકાશીલ થવાથી તેણે સનીને પૂછ્યું, “શું? તમારે ઘેરથી મંગાવ્યું છે?” સનીએ સ્મિત કર્યું. જવાબ આપતા તે ખચકાયા. ગમે ત્યાંથી આવ્યું હોય તોય શું ? જઈને જમી લે પછી વાત કરીશું.” - રાજારામન ઉપર આવ્યું. ટિફિન કેરિયર પર ધનભાગ્યમ્' નામ લખ્યું હતું. સ્વીકાર કરે કે ન કરે એ બેની વચ્ચે તેનું મન ઝેલા ખાવા લાગ્યું. સેનાને બેલાવી પાછું આપી આવવાનું કહી, હોટલમાં જવાને એક પળ માટે તેને વિચાર આવી ગયું. પરંતુ બીજી જ પળે એમ કરવાથી મદુરમનું મન ઘવાશે એ વિચાર આવતાં તિને સ કેચ થ. - સંકોચમાં ને સંકોચમાં તેણે ભજન પૂરું કર્યું અને હાથ ધયા ત્યાં સનીએ ઉપર આવીને કહ્યું, “ચિંતા ન કરે, ભાઈ! ખોટા કાર્યમાં હું ક્યારેય સાથ નહિ આપું. સેનાનું પાણી ચઢાવેલ કે શુદ્ધ સનું છે તે હું સારી રીતે સમજી શકું છું. નાહક દુઃખી ન થાવ.' - તેઓ શું કહે છે અને કોને માટે કહી રહ્યા છે, એ રાજારામનને બરાબર સમજાયું. તેણે તેમને કાંઈ કહ્યું નહિ. એ માન સનીને સ્વીકૃતીસૂચક લાગ્યું. તેમણે એ વાત પડતી મૂકીને સહર્ષ કમિટીની ઐફિસની મીટિંગ વિષે પૂછવું શરૂ કર્યું. - રાજારામને મીટિંગમાં થયેલી ચર્ચા વિષે વિગતે કહ્યું. સોની સાંભળતા હતા. કથન પૂરું થતાં “સાંજે મુનિસુલપન અને ગુરુસામી આવવાના છે?' રાજારામને સનીને પૂછ્યું. “જો ન આવવાના હોય તો કોઈની મારફતે સમાચાર મોકલાવીશું?” - “સમાચાર મોકલવાની જરૂર નથી. તેઓ સાંજે આવશે. સાંજ