પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દ આત્માના આલાપ મુનિરુલપન ! કાલે ખાદીભંડારમાં જાય ત્યારે અહીં થઈને જજે. હું પણ તારી સાથે આવીશ – રાજારામને કહ્યું, “તું પણ આવીશ ? અધિવેશન અને સરઘસનું બધું કામ છે. એ બધું તું નહિ કરે ? મુનિરુલપુને કહ્યું, “છે, પણ કાંઈ વાંધો નહિ આવે ! ડું ફરીશ.” – રાજારામને આગ્રહ કર્યો. અધિવેશનના કાર્ય અને જેમને જેમને મળવા જેવું હતું તેમને તેમને તે દિવસે સાંજે રાજારામન મળી આવે. સુખરામન, જોસફ સર વગેરેને મળીને કેટલીક બાબતોમાં તેમની સલાહ લીધી. સાડાસાત વાગે ચંપેરે શેરીમાંથી મુનિરુલપન, ગુરુ સામી અને બીજાએ વિદાય લઈને ગયા. વાંચનાલયમાં જતાં પહેલાં તેને કેટલીક જરૂરી ખરીદી તેને કરવાની હતી. મદુરેનું ઘર ખાલી કરીને સરસામાન મેલૂર લઈ ગયા તે પહેલાં સોનીએ યાદ રાખીને રાજારામનનાં કપડાં, પુસ્તક ભરેલી ટ્રક વાંચનાલયમાં લાવીને મૂકી હતી. પરંતુ પાછું ભરી રાખવા માટે એક ડેલ, પાણુ ઊનું મૂકવા માટે નાની કોલસાની સઘડી વગેરે ખરીદવાનાં હતાં. પુદુમંડપમાં જઈ ત્યાંથી આ સામાન ખરીદી પૂર્વના દરવાજે થઈને વડકાડીના ટૂંકા રસ્તે તે વાંચનાલયમાં આવ્યું ત્યારે સાડા આઠ થઈ ગયા. - સની દુકાનને તાળું મારીને જવાની તૈયારીમાં હતા. તેમણે તેને ચાવી આપી. ' “શરીર ખૂબ લેવાઈ ગયું છે, શ્યામ પણ પડી ગયું છે, ભાઈ! “બહાર ગમે ત્યાં જમશો નહિ. ઘેડા દિવસ હું જ આપી જઈશ. શરીર વળે ત્યાં સુધી અહીં જ જમવાનું રાખો, એ માટે એમને આગ્રહ કરીને કહેજે, સેની” આ મંદુરમે અત્યંત લાગણીવશ બનીને કહ્યું છે...' આ કેવી રીતે બને, તેની ? દરરોજ તેની માથી છાનું તે

  • * *