પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમના આલાપ રાજારામને સૂતરની આંટીઓ લીધી. જમવા માટે કાંઈ લઈ આવું ?” નહિ, એક મિત્ર આવવાના છે. અમે બે ખાદી વેચવા જવાન. છીએ. બપોરે હું અહીં જમવા નહિ આવું.” 'કેફી લાવું.” “તું છોડે એમ લાગતું નથી !” “નહિ છોડવાને નિર્ણય તે પહેલવહેલા આ પગ જોયા ત્યારથી લઈ લીધો છે.” – તે હસી, “જે પગ અંતઃકરણથી જકડી લીધા છે એ છોડાવવા હવે શક્ય નથી” કહી મધુરમ કેફી લેવા ગઈ. તે આવી અને ગઈ એ દર મિયાન પ્રસરેલી સુવાસ હજી પણ તે ખંડમાં હતી. ઈશ્વરે આ છોકરીના શરીરનું સર્જન ચંદન, કપુર અને મેગરાનાં ફૂલથી જ કર્યું છે'- એવું વિચારવાનું મન થાય. મદુરમ આવી ત્યાં સુધી રાજારામને દૈનિકપત્રનાં પાનાં ઊથલાવ્યાં. નીચેથી મુત્તિલપન અને ધાબા પરથી ઊતરીને મધુરમ – બંને એક જ સમયે વાંચનાલયમાં દાખલ થયાં. આથી રાજારામન ધર્મસંકટમાં આવી પડ્યો. પરંતુ મુતિરુલપન દિધામાં પડ્યો નહિ. સારું છેને બહેન? – તેણે મદુરમને પૂછયું કેફી રાજારામનને આપીને મદુરને મુત્તિરુલપનને નમસ્કાર કર્યા. તમને આપું મોટા ભાઈ...” નહિ ! હમણુ જ પીધી છે, બહેન.' રાજારામન નવાઈ પામે, “મારું મન જ ચંચળ અને શંકાશીલ છે. મદુરમને આવીને કેફી આપતાં જઈને મુત્તિલપને શંકાશીલ થયા વગર સ્વાભાવિપણે તેની ખબર પૂછી. મદુરામ પણ ગભરાયા કે સંકોચ પામ્યા વગર તેમની સાથે વાત કરે છે.” રાજારામનને