પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૯૩ તે અશાંતિ જેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી. તેણે પિતાના મનની શંકા સેની સમક્ષ વ્યક્ત કરી. એવું કાંઈ નથી, ભાઈ ! બાજુના ગામમાંથી તિરુનાળને ઉત્સવ જેવા આવેલા આ લેકે ધર્મશાળામાં ઊતર્યા છે. મને થોડુંક ઘડવાનું આપ્યું છે. હું કામ પતાવું ત્યાં સુધી ઉપર વાંચે' કહી મેં જ બેસવાનું કહ્યું છે. મદુરમ પણ અહીં નથી; નાગમંગલ ગઈ છે.’ વળતે સવાલ કરવાનું રાજારામનને મન થયું, પણ કર્યો નહિ. સાંજે નાગમંગલમ જવાની છે, એ તેણે મને જણાવ્યું પણ નહિ, તેને મનમાં થયું. અને તેને તેના પર ગુસ્સો પણ આવ્યો. પરંતુ આવી રીતે ગુસ્સે થવાને પોતાને કર્યો અધિકાર છે, એ વિચાર પણ તેને આવ્યો. બેસે ભાઈ ! કેમ ઊભા છે ? હાથમાં શું છે? ખાદી ?' મધુરમ સૂતરની આંટી માપીને સાડી લાવવાનું કહી ગઈ હતી.” મને પણ તમને આપવાના સમાચાર કહીને ગઈ છે. જમીનદારને એકાએક વીણા સાંભળવાને વિચાર આવવાથી માણસને મોકલ્યા હતો !.. પરંતુ તે ક્યાંય રત રોકાતી નથી. રાતે ગમે તેટલા વાગે તો પણ પાછી આવે છે. મંગમ્મા ગઈ નથી, ઘેર જ છે. વૃદ્ધો તમને વાળ માટે બોલાવશે. બેસે...” – રાજારામન હ. તેને હસતો જઈને સોનીએ પૂછ્યું, “ભાઈ, કેમ હસ્યા ?” આ જસ્ટીશ પાટીવાળાઓને વિચાર આવતાં મને સહેજ હસવું આવ્યું. આ દેશનું સંગીત, આ દેશની વીણા, આ દેશનું ભજન, આ દેશનાં મંદિરે, તળાવ બધાં માટે ભાવ છે. પણ આ દેશ પર તેમને વિશ્વાસ નથી. વિશ્વાસને ગોરાઓને ત્યાં ગીરે મૂક્યો હેય એમ લાગે છે. આ નાગમંગલમ જમીનદાર પણ આવા જ છે. નહિ સોની ....?'