પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૯૪. આત્માના આલા મદુરમને પણ તે ગમતા નથી, ભાઈ ! ' નથી ગમતા એટલે ગઈ છે ?” આદર્શ એ જુદી વસ્તુ છે અને કલા એ અલગ વસ્તુ છે. ત્યાં ગઈ છે એટલે તે તેને આદર્શ મૂકી દેશે એમ વિચારશો નહિ.” - “એવું શા માટે હું વિચારું ? એવો વિચાર કરનાર હું કાણું.” - રાજારામનના મનને ગુરસે કળી જઈને સેની હસ્યા. કારણ કે તે ગુસ્સો મરમે તેના હૃદય પર કેટલે કબજો જમાવ્યો હતો, એ વ્યક્ત કરતો હતો. જેની અવજ્ઞા કરી તેની પ્રત્યે તિરસ્કાર નહિ પણ ગુસ્સો આવે છે. ગુસ્સો આવ્યો છે એ જાણ્યું ત્યારે તેમને આનંદ થયો. તેના મનમાં તે વસી ગઈ છે એ તેમને સમજાઈ ગયું. - “ઉપર જાવ, ભાઈ ! મંગમ્મા બેલવશે. મદુરમની જેમ તેને દીવાલ ઠેકતાં આવડતું નથી. વાળ ઠરી જશે...” - રાજારામન ફરી તેની તરફ જોઈને હસ્ય. કેમ હસ્યા ?” - “તમે ખૂબ હેશિયારીપૂર્વક વાત કરી શકે છે, એમ તમે માને છે, એ જોઈને મને હસવું આવે છે, તેની !' - આ સમયે ઉપર વાંચતા હતા તેઓ નીચે આવ્યા. સોનીએ ઝીણું લાલ કાગળમાં દાગીનાનું પડીકું વળીને આપ્યું. તેઓ તે લઈ, પૈસા આપી રવાના થયા, હાથ ધોઈ, દુકાને તાળું મારીને સેની પણ રાજારામનની સાથે ઉપર આવ્યા. ગમે તેમ કરીને સોનીએ રાજારામનને મંગમ્માએ આપેલા દેસે જમવા બેસાડ્યો. તેમણે પોતે પણ દેને ન્યાય આપે. સાડી સવારે આપીશું, ભાઈ!” અહીં જ મૂકું છું ! તમે દુકાન ઉઘાડો ત્યારે આપી આવજે." કેમ ભાઈ ?' હું સવારે મેલૂર જવાને છું..”