પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રુણ બનાવ. — ૧૮૧૮માં ગ્રામપ્રદેશમાં એક વિચિત્ર રોગ ફાટી નીકળ્યો અને ઘણાં માણસો અને ઢોરનો એણે ભોગ લીધો. એબની માતાને પણ રોગ લાગુ પડ્યો અને અઠવાડિયામાં તો એનું અવસાન થયું. જે વ્યક્તિએ તેમને આટલાં પ્રેમ અને સેવા આપેલાં તેનું એક ખરબચડું પાઈનનું કફન તૈયાર કરવામાં એબે પિતાને મદદ કરી.