પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલતા. — શિયાળાની શોકમય એકલતા લિંકન કુટુંબ ઉપર ઊતરી. બાળકોને માતાની ખોટ દયામય રીતે જણાવા લાગી. તેમના પિતાને બાળકોને લાંબા વખત સુધી અરણ્યમાં આવેલી કુટિરમાં એકલાં છોડીને ખોરાક માટે જંગલમાં શિકાર કરવા જવું પડતું. નવ વરસના એબ આ નિર્જન રાત્રીમાં બહેનને દિલાસો આપતા.