પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વો પ્રેમ. — તેમના પિતા જે દિવસે નવી મા લાવ્યા તે દિવસ સુખદ હતો. એ સ્ત્રી સુદૃઢ શરીરની અને શક્તિશાળી હતી અને થોડા જ વખતમાં એણે એ અવ્યવસ્થિત કુટિરને ફરી ઝળહળતી કરી દીધી. તરતમાં એ જગ્યા કૌટુંબિક પ્રેમની સુંદરતાથી ફરી ભરાઈ ગઈ.