પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભ્યાસ. — આખો દિવસ ખેતરમાં કામ કર્યા પછી એબ સગડીમાં સળગતા કોલસાને અજવાળે વાંચતા અને લાકડાના પાવડા પર કોલસાથી લખતા. પાવડો ભરાઈ જાય ત્યારે લખેલું ભૂંસી નાખી પછી એ જ જગ્યાએ આગળ લખતા.