પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અનુક્રમનિષ્ઠા. ઉષાાત, પૃષ્ઠ ૧ ~ ૨૦, મુગલ રાજ્યની સ્થાપના વેળા ભરતખંડની અવસ્થા.બાબર. હુમાયું. પ્રકરણ ૧ લું. પૃષ્ઠ ૧૦-૧૫, અકબરના જન્મ. બાલ્યાવસ્થામાં હુમાયુંના ઈતિહાસ. હિંદુ ઉપર સ્વારી અને ફતેહ. હુમાયુંનું મૃત્યુ. પ્રકરણ ૨ જી. પૃ૪ ૧૫-૨૭ એહરામખાનને કારભાર પ્રકરણ ૩ જું પૃ૪ ૨૭-૪૩. એહેરામખાનને આવે અને પરાજય.—લાહી વર્ષે નવમા લગી- ના હેવાલ.-માળવા, ખાનદેશ, ચુનારગઢ, વગેરેપર સ્વારી; અને અમલદારેનાં ખંડ.—યુદ્ધમાં પકડાયેલા બંધીવાનને ગુલામ કરવાની મના.-તવાળુ કરની મારી.—જજી વેરાની મારી. પ્રકરણ ૪ શું પૃ૪ ૪૩-૫૮. ૧૦ મું વરસ,હાથીનો શિકાર.—આયાગઢ.—અલી કુલી, ખાન જમાન, વગેરે ઉઝબેક સરદારાનાં ઇંડ.-૧૧ મું વસ.---આસક્ખા- નનું ખંડ.—કામુલના મીર હકીમનો લાહારપર ચઢાઇ.-મીરળના ખળવા.-૧૨ મું વરસ.—ખાનજમાનને છેલ્લે ખળવા અને નાશ.-- કુરૂક્ષેત્રમાં જોગી અને સંન્યાસી લેાકનું યુદ્ધ.ચિંતાડગઢના ધેરા. -~~૧૩ મું વરસ.---વાધના શિકાર.---રણથંભારપર સ્વારી.-૧૪ મું વરસ.ફાયપુર. કાર્લિંજરના રાજા.Modern Bhatt (ચર્ચા)સલીમના જન્મ.—૧૫ મું વરસ.—મારવાડ અને વાંકાનેરના મહારાજોનું તાબે થવું.—ગધેડાના શિકાર.--૧૬ મું વરસ.—ટાટા ઉપર સ્વારી, પ્રફશ્યુ ૫ શું પૃ૪ ૫૨-૭૩, ઇલાહી વર્ષ ૧૭ તથા ૧૮ મું.ગૂજરાત વિજય.—બડખાર મીરજાંઓને નારા.--નગરકોટ ઉપર સ્વારી.રાજા ખીરખલ.— મૂજ- રાતમાં બળવા. ખેડુતેનું રક્ષણુ. પ્રકરણ ૬ . ૫૪૭૩-૯૩. ૧૯ મા વર્ષથી ર૯ મા વર્ષ સુધી. બહાર અને ખગાળાના