પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
અકબર ચરિત્ર.

નખર પરિવં. ઝુકી અનાવટની હતા, અને મનસૂર નિરપરાધી ઢાઈ માયા ગયે; તેથી શાહે ખેદ પામ્યા. ૨૮ મું વરસ—તારીખ ૧૧ મી માર્ચ ૧૫૮૩ વી.એ વરસમાં ઇલાહી નવરાજને એથ્થવ દરબારમાં ૧૮ દિવસ ચાલ્યું. ગુસ્ખદન એગમ અને સલીમા સુલતાન એગમ નામે નારી ભકે હજ કરવા ગઈ હતી, તે પાછી આવી તેમને તેડવા જવાને તથા મુનુદીન પીરના રાજાનાં દર્શન કરવાને શાહજાદા સલીમને પાદશાહે મેાફલ્યેા. અબુતારાબ નામે અમીર ભડકેથી હજરત મહમદ પેગમ્બરનાં પુત્ર- તાંવાળા પત્થર લાવ્યો તેને માન આપવાને પાદશાહુ ચાર કાશ સામા ગયા, અને પાતાની સાથેના અમીરાને આજ્ઞા કરી કે દરેક તેને પે- તાની ખાંધે લેઈ ચેડાં ડગલાં ચાલવું. એમ તે પત્થર અમીરાની ખાધ એસી રાજનગરમાં આવ્યો. એ વરસમાં શાહુન્નદા સલીમને સાના અને રૂપા વતી તેાળીને તે દ્રવ્ય ખેરાત કર્યું. ૨૯ મું વરસ. હિંદુ વિધવા સતી થઇ પેાતાના ધણીની જોડે બળા મરતી, તેમાં કેટલીક પેાતાની ખુશીથી એ રીતે આપધાત કરતી; અને કેટલીકને તેમની મરજી નહિ છતાં, તેના ધણીનાં સગાં, એમાં પેાતાના કુળની આબરૂ છે એમ માની, બળાત્કારે ખાળી મારતા. આ ખીજી રીત બંધ પાડવાની અકબરશાહે આજ્ઞા કરી હતી; અને તે આજ્ઞા અમલમાં લાવવાને, એટલે વિધવાની ખુશી વિના તેને ખાળી મારતાં અટકાવવાને, દરેક પ્રાંતમાં અને શેહેરમાં તેણે અમલદારે નીમ્યા હતા. રાજા માલવદેવના કુંવર જયમલને બંગાળામાં યુદ્ધે જવાની દૂકમ આપ્યો હતેા, તેને આ સાલમાં લૂ લાગવાથી માઉન્સા નગરની પાસે મરણ પામ્યા. મૂનના રાજાની કુંવરી તેની પત્ની હતી તેની મ- રજી પોતાના પતિના શબની જોડે બળી ભરવાની ન હતી; તેમ છતાં તે ખાઈના કુંવર ઉદયસિંહે અને તેના ધર્મધ મિત્રાએ તેને ખુળાકારે ખાળવાને ઠરાવ કર્યું. આ અન્યાય અને નિર્દયતા અટકાવવાને શાહુ પંડે ત્યાં ગયા. તેમને ભાસ્યું કે મના કરવાને બીજા કોઈને માફલતાં વાર થઈ જશે; માટે પંડે બ્રેડે ચઢી એકદમ ત્યાં સિધાવ્યા, પાદશાહ જાતે આવ્યાછે એ વાતની પ્રથમ ખબર નહિ પાડવાથી, રજપૂતે અ-