પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
અકબર ચરિત્ર.

અકબરે પરિત્ર. વિચારીપણે લઢવાને તૈયાર થયા; પણ પાછળથી જાણુ થવાથી જંગ- નાથ અને રાયસાલ આગળ આવી નમ્યા, અને એ કામમાં આગેવાન હતા તેમને પાદશાહુને હાજર કર્યા. તેમનો પસ્તાવેા ખરા માની એક- અરે તેમને ભારે સજા ન કરતાં માત્ર કેદ કર્યા. મહાભારતનું ભાષાંતર કારસી એલીમાં કરવાના હૂકમ અકબરે કર્યા હતા તે આ સાલમાં પૂરું થયું. ઓઢીઆના (એરિસ્સાના ) અજ્ઞાન હાકેમ કત્લખાને બળવો કરી બંગાળાના બડખારાને સહાય કરી. વળી ગૂજરાતને પદ્મષ્ટ સુ લતાન મુજરશાહ નાસીને કાઠિયાવાડનાડુંમામાં સંતાઈ રહ્યો હતા, તેને અમદાવાદના મુગલ દ્વારૅમ શાહબુદ્દીનની કેજના કેટલાક ફૂટેલા નાયકો મળી ગયા. ગુજરાતના નવા નીમાયલે હાકેમ તિયાદખાન અમદાવાદ આવ્યો તેવારે આ ખંડ જોરપર આવ્યું. માજી હાર્ડમ હિંદુસ્તાન જતા હતા તેને મળવાને તે કી ગયો, અને સમજાવીને પેાતાની મદદ રાખ્યો. તેઓ કડીમાં હતા તેવામાં મુજ આવી અમદાવાદ કળજ કર્યું. શાહબુદ્દીન અને ઇતિયાદખાન અમદાવાદ પા હું જીતી લેવાને આવ્યા. શેહેરની પાસે સાબરમતીને કાંઠે તેમની અને મુજકુરશાહની વચ્ચે લઢાઇ થઇ તેમાં તેઓ હાર્યા, તેથી ત્યાંથી નાસી અહિલવાડ પાટણમાં જખ ભરાયા, ત્યાંથી તેમને મારી કાઢવાતે મુજારે ફાજ મેકલી તેના પરાજય થયા. ભરૂચના મુગલ નવાબ કુતબુદીન પેાતાની સેના લેખ વડેાદરે આવ્યો તેને મુજકુરશાહે હરાવી મારી નાંખ્યો. કુતબુદ્દીનના માણુસે। અને સરદાર મુજકરની ફાજમાં દાખલ થયા. વડાદરેથી જઈ તેણે બરૂચ લીધું. અહિં તેને સરકારી ખજાના- માંથી ૧૪ લાખ રૂપિયા મળ્યા, તથા કુતબુદીનની દશ ક્રરેડ ટકાની મિલ્કત હાથ આવી, એવડૅ તેણે મુસલમાન અને રજપૂતાની મળી ત્રીશ હજાર ફાજ રાખી. મુગલ, પઠાણુ, તુર્ક, અને રજપૂતા પગારને માટે લશ્કરી નાકરી કરતા; અને જે હારે તેની નોકરી છેડીજીતનાર ની સેવામાં દાખલ થતા. સ્વધર્મનું અભિમાન હતું, પણ સ્વદેશ કે સજાતિનું અભિમાન તેમનામાં ન હતું; અને જેનું લૂણુ ખાધું તેની પડતી થવાથી કે વધારે લાભની આશાએ તેની સામા ચવામાં ભાજ થતા નહિ.