પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ગુજરાતમાં મુજકુરશાહને મળેલા જયના સમાચાર જાણી અ ભરશાહે પ્રખ્યાત મયત એરામખાનના દીકરા *મીરજાંખાનને સેના પતિ નીમી એ ભૂંડ બેસાડવાને મેકલ્યેા, સરખેજ આગળ મુજ- શાહ અને મીરા ખાનની વચ્ચે યુદ્ધ થયું. અકબરનામામાં અબુલ ૬- ઝલ કહેછે કે એ સંગ્રામમાં મુજકૂરની પાસે ૪૦,૦૦૦ સ્વાર અને એક લાખ પાયદલ હતું, મીરા'ખાનની ફોજમાં માત્રદશહજાર સ્વાર હતા, તેપણુ તેણે મુજને હરાવ્યો. રણભૂમિમાંથી નાસી મુજ ખંબાત ગયા. અમીરખાન તેની પાછળ સાં ગયા એટલે તે ત્યાંથી ડાદરે નાર્ડો. પાદશાહી ફાજે તેની પીઠ પકડવાથી તે રાજપીપળાના ડુંગરામાં જઈ ભરાયે. અદિ તેને કેટલીક મદદ મળવાથી તેની સેના વધી; પણ મીરઝાંખાતે ડુંગરામાં પેશી તેને હરાવ્યો. મુકર હવે સારઠ ભણી ગયા. આ જયના સમાચાર પાદશાહનેથયાથી, તેણે મીરજાખાનને ખાનીખાનાનનો પ્લાભ, ધેટા, જામા, રત્નજડિત કટાર, અને પાંચ હજાર સ્વારની સરદારીને વાવટા અલી ધણી શા- માસી આપી. તેના હાથ નીચેના સરદારાને પણ તેમની સેવાની યા ગ્યતા પ્રમાણે ઇનામ આપ્યાં. એ મીરા' અબ્દુલ રહીમ હિંદુસ્તાનના મુસલમાન અકાબરા- માં ધૃષ્ણા નામાંકિત હતો. તેને જન્મ લાહાર મધ્યે સને ૧૫૫૭ માં થયા હતે. જ્યારે તે ઉમ્મરે આવ્યો ત્યારે અકબરશાહે તેને‘મીરા- ખાન” એ ઇલકાબ આપ્યા, અને થોડા વખત પછી ગુજરાતના હા કેમ નીમ્યા. ૨૯ વરસની ઉમ્મરે તેને પાદશાહે શાહજાદા સલીમના અતાલીક એટલે શિક્ષક ઠરાવ્યો, અને તેજ વર્ષે મુજક્શાના ખંડને શમાવવાને મેકલ્યા. તેનું લશ્કર નાનું ટાવાથી અકબરે તેને ખા મગુ દીધી હતી કે એટલી ફાજથી મોટા સંગ્રામ કરવા નહિ. પશુ કા વૃદ્ધ અમીરે તેને કહ્યું કે ખાનીખાનાન થવાના કે રણમાં પડવા- આ પ્રસંગ છે. એ વાત તેના મનમાં ઉતરવાથી ઉપર કહ્યોછે તે ના સંગ્રામ કર્યો; ને તેથી તેને પેલા ઉમરાવની ભવિષ્ય વાણી પ્રમાણે ખાનીખાનાના લાકાબ અને ૫૦૦૦ સ્વારાના સરદારની પદવી સ્ ળી. ત્યાર પછી તેને વકીલ ઇસુલતાનતની પદવી મળી. એ એટલી માટી હતી કે ભાગ્યે કાઇને મળતી, જ્વાનપુર, મુલતાન, અને સિંધ- ની હુકૂમત વારા ફરતી તેને મળી. દખણમાં તેણે મેટી લઢાઇ લડી સેવા બજાવી. શાહજાદા દાનિયાલ તેની દીકરીને પરણ્યા. જહાંગીરના અમલમાં પણ તેણે મોટી તાકરીએ બજાવી. તે ૧૬૨૬ માં ભરણુ પામ્યા.