પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. અબુલ ઝલને તેના ૧૭ મા વરસમાં પાદશાહી હજૂરમાં આણ્યા. શાહે તેનું બુદ્ધિબળ ઝટ પારખ્યું, અને દર વરસે તેને વધારે મેટાં કામ સાંપી મેાટે દરજ્જે ચઢાળો, ચઢતે તે અબુલ ફઝલ વા વજીર અને ૪૦૦૦ સ્વરાને મન્સબદાર અને પાદશાહને અતિ વિશ્વાસુ મંત્રી થયા. દીવાની અને લશ્કરી કામેામાં તેણે રાજ્યની મેટી મેટી સેવા બજાવી. એના પ્રમાણિકપણાને એક દાખલે! ધાયલા છે તે એ કે, દખણના આશીરગઢને ઘેરા ચાલતા હતા તેવારે તેના કિલ્લેદાર બહાદુરખાને તેને ફાડવાને ભારે નજરાણાં માકક્ષ્યાં. અબુલ ફ્ઝલે તે લેવાની ના કહી સબ બતાવ્યો કે, મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે ચાર કારણ હોય તે મારે ભેટ લેવી, ત્યારવિના લેવી નહિ. તે ચાર કારણ આ છે;—૧. મૈત્રી, ર. તે નજરાણાને બહુ મૂલ્યવાન ગણું નહિ, ૩. તે નજરાણું લેવાને આતુર ન હૈ, અને ૪. તે લેવાની જરૂર હાય, એમ માનીએ કે તમારા નજરાણા સંબંધી પેહેલાં ત્રણ કારણ છે; પણ પાદશાહની મેહુબાની મારાપર એટલી છે કે ખીન્ન કાઈની પા- સેથી અક્ષાશ લેવાની મને ૨૨ અને ઇચ્છા રહી નથી.” 24 ક્રૂડી અને અમુલ ફઝલ બંનેએ પોતાના પિતાના ધર્મ સંબંધી ઉદાર મત સ્વીકાર્યા હતાં, અને તેઆમાં ધણા વધારા કર્યાં હતા. આસ્તિક મુસલમાન તેમને ધર્મભ્રષ્ટ, પાખડી, નાસ્તિક, ધર્મઠગાદિક અપશબ્દે વડે નિંદતા. પરધમાનાં મૂળતત્વો વિષે જિજ્ઞાસા, પેાતાના ધર્મવિષે સંદેલ, અને પરધર્મીઓને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ આપવા ના વાજબી વિચાર, અકબરના મનમાં આ એ ભાઇએ જોડે એ ળખાણુ થયાની પૂર્વે ઉત્પન્ન થયા હતા. બાદશાહના મનમાં સત્યને અગ્નિ સળગાવનારા તેએ નહેાતા, પણ તેને વીંજનારા અને જાગૃત રાખનારા હતા. પેાતાના મતને મળતા, અને સમાનભાવી મનના, પશુ પેાતાથી વધારે દૃઢ વિચારના અને આગળ વધેલા એવા આ ખે વિદ્યાના અકબરને મળ્યા, એમની જોડે વારવાર સંવાદ કરી તે પેાતાને ધર્મવિષે ચર્ચા કરવાના શોખ પૂરેશ પાડતા. તે અને તે એકમેકને પ્રેરતા અને પ્રયાજતા, અનેક શંકા ઉત્પન્ન કરતા અને સ માધાન કરતા. પરિણામે મુસલમાન ધર્મના ત્યાગ અને ‘‘દ્દિશ્ય અદ્વૈતત-