પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. સંન્યાસીએ અને બ્રાહ્મણી પાદશાહને મહુવાર એકાંતમાં મળતા, અને હિંદુ પંડિતાના નીતિશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન, તથા ધર્મજ્ઞાન વિષેના ગ્રંથો બીજા ધર્મના પંડિતેના ગ્રંથાથી સરસ હૈોવાથી, અને પરલેાક વિષેનું તથા આત્મશક્તિ અને મનુષ્ય સંપૂર્ણતા સંબંધી તેમનું જ્ઞાન વધારે હાવાથી, તે પેાતાના ધર્મની સત્યતા વિષે અને પરધનાની અસત્યતા વિષે યુક્તિ અને સાક્ષીને આધારે પ્રમાણે આપતા; અને એવી દૃઢતાથી પેાતાના મતને ખેાધ કરતા તથા જે સમજવાને સુવિચાર અને ૨- ચીની ગરજ છે તે એવી ચતુરાઇથી પ્રત્યક્ષ કરીને દેખાડતા, કે કાંઈ પણ માસ સંદેહ બતાવવાથી પાદશાહનું મન ચળાવી શકતાનહિ. પહાડ ભાંગીને ભૂકા થાય, કે આકાશ ત્રુટી પડે; પણ પાદશાહના મત કરે નહિં, એવા દૃઢ તે કરતા. એથી કયામતાદિક વિષેશ્વરવાણી અને પેગમ્બરની આધ્યાયિકાપરથી બનેલા કાયદા કાનુન પાદશાહે માનવા છોડી દીધા. આપણા પ્રતાપી અને સ્વચ્છ ધર્મ સેહેલથી પાળી શકાય તેવે છે, તેને તિરસ્કાર અને તેની નિંદા હરેક પ્રકારે દરબારીઓ કરતા, પાદશાહુ સાંભળતા, અને પોતાના મૂળ ધર્મનું એ પ્રમાણે થતું જોઇ પ્રસંગાપાત શબ્દો અને અગચેષ્ટાવડે સંતેષ દર્શાવતા. હી. સને ૯૮૬ માં યૂપી ખ્રીસ્તી પાદ્રી તેમનું બાઇબલ પાદશાહની હારમાં લાવ્યા. એમના ઉપરી પાપ કહેવાયછે, અને તે બાઈબલ- નો અર્થ લેાકને સમજવાને પ્રગટ કરેછે- તેની આજ્ઞાએ પાદશાહોને પણુ માનવી પડે છે. એ પાર્ટીએએ ત્રિદેવનાં પ્રમાણુ દેખાડયાં, અને ઈસુના ધર્મની સત્યતા જણાવી તે ધર્મ જાહેર કર્યું. અકબરશાહે શાહ- જાદા મારાદરે બલ શીખવાની અને તેને માન આપવાની આજ્ઞા કરી,તથા અબુલ ક્લને તેનો તરજુમે કરવાને દૂકમ આપ્યા, અને આરંભમાં બિસમિલ્લાને ટામે આઇ નાની તું જીસસ એ કિરિસ્તા” (અથએ તું જેનાં નામ ઇસુ અને ખ્રીસ્ત છે) લખવાનું ફરમાવ્યું. 65 (સૂયૅની પૂજા.) “દુષ્ટકટક કાશીશ કરતા કે સુરજ સર્વને પાતાના ગ્રંથમાં બધે ભાંડેછે. ખીરબલ પાદશાહને સમજાવવાની અજવાળું આપેછે; સધળાં અનાજ, ભલા ખીરબલને ચ્યાં ભૂડાં વચનથી આ જડસે દુશમન e