પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. મેવા, અને જમીનની પેદાશને પકવે; તથા માણસ જાતના પ્રાણુના આધાર છે; માટે તેને પૂજવા ોઇએ. પ્રાર્થના કરતી વેળા ઊગતા સૂરજની ભણી મુખ રાખવું જોઇએ, આથમતા સૂરજ ભણી ન રાન ખવું. માણુસાએ અગ્નિને, જળને, પત્થાને, ઝાડને, તથા સર્વ સૂઝ પાયાને, છેક ગાય અને તેના હાણુને પણ, નમવું ોઇએ; અને વળી પાદશાહે કપાળે તિલક ચાંદલા (ચાંલ્લો) ક૨વે અને જનાઇ ૫- ફેરવી જોઇએ. દરબારમાંના કેટલાક ડાહ્યા પુરૂષો તેના એ કહેવાને ટેકો આપતા. તે કહેતા કે દુનિયામાં મુખ્ય તેજ સૂરજ છે, બેંકનું તે ભલું કરેછે, પાદશાહના તે મિત્ર છે, અને તેની ગતિ પ્ર માણે શક સંવત્ ગણાયછે. જલાલી નવરાજને દિવસે આ કારણથી સૂર્યની પૂજા કરવામાં આવતી; અને તેજ દિવસે પાદશાહ ાટ એ- ચ્છવ કરતા તેનું કારણ પણ એજ પ્રતિ દિવસે જે ગ્રહને વાર હાય તેના રંગનાં વસ્ત્ર પાદશાહ પહેરતા, અને સૂરની સાધના કરવાને હિંદુઓએ મંત્ર શીખવ્યા હતા તે મધ્યરાત્રે અને પરેદીએ જપતા. ગાયાને હિંદુ માનેછે, તથા તેના છાણુને શુદ્ધ ગણેછે; માટે ગાલ કરવાની તથા ગેમાંસ ખાવાની તેણે મના કરી, ગાયાને ઠેકાણે તેઓ માણુસાના ભાગ આપેછે. વધો કહેછે કે ગામાંસ ખાધાથી કાઇક જાતના રાગ થાયછે અને તે પચવું કઠણ છે; એ કારણે પણ જષ્ણુ- વ્યાં હતાં. ગુજરાતમાં નવસારી નગર છે, ત્યાંથી અગ્નિપૂજક (પાર્સી) આવ્યા, તેમણે જરચેાસ્તના ધર્મ માત્ર સત્ય છે, અને અગ્નિની પૂજા ખીજા બધાની પૂજાથી ઉત્તમ છે, એમ કહ્યું, પાÜહે તેમનાપર લક્ષ આપ્યું, અને તેમણે યાનીએની ક્રિયા, વિધિ, તથા મંત્રો શીખવ્યા. અંતે તેણે આજ્ઞા કરી કે અમુલ ફઝલે અગ્નિને રાખવે, અને ઇરાન- ના પારસી પાદશાહા જેમ તેને અહાનિશ અગિયારીમાં અખંડ ખાળતા અને કદી આલાવા દેતા નહિ તેમ તેણે પણ કરવું; કેમકે તે પણ ઇશ્વરસૂચક ચિન્હ છે, અને તેણે સરજાવેલા બ્રણા પ્રકાશમાંને એક પ્રકાશ છે. પાતાની જુવાનીના સમયથી હિંદના રાજાએની કુંવ રીઓને પરણ્યા હતા,તે રાણીઓના માનને અર્થે જનાનખાનામાં હૈ।મ ધરાવતા; પણ તેના અમલના પચીશમા વરસના નવરાજને દિવસે