પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૦૩ ચાર વરસ પછી જોયું, તે ધાડાંક મરી ગયાં હતાં અને બાકીનાં બધાં મૂક્યાં હતાં. આ વેળા ( હી. સને ૧૯૯૦ માં) અકબરશાહે નક્કી માન્યું કે મહુમદ પેગમ્બરના વખત પછી ઇસ્લામી ધર્મ ૧૦૦૦ વરસ નબૉ અને તે સમય હવે પૂરે થયા; તેથી પાતાની ગુપ્ત ધારણા પાર પા ડવાને કાંઇ નહતર રહ્યું નથી. શેખ અને ઉમા લાકના અભિપ્રાયને માન આપવાના બંધનમાંથી મુક્ત થવાથી ઇસ્લામી મતને રદ કરી પોતાના નવા પંથની સ્થાપના થેચ્છ કરી એ જારી સને, શિા ઉપર પાડવાની તથા પેગમ્બરના મૃત્યુ પછીના દુહાર વષઁાના પ્રતિ- હાસ (વારીખ-ઈ~-આલ્બી) લખવાની આજ્ઞા કરી. આ પ્રયત્ર દશ આર વરસ ચાલતાં ટાટા (સિંધમાં છે) ના હાકેમ મીરાં જાનીએ અને કેટલાક બીજા મુસલમાન સરદારે એ નીચે પ્રમાણે પ્રતિજ્ઞા લખી એ નવા પંથના આચાર્યું અમુલ ફેઝલને સ્વાધીન કરી; “હું લાણા, રાજી ખુશીથી ઇસ્લામનો પાખડી ધર્મ મને મારા પૂર્વજોથી પ્રાપ્ત થએલા છે, તે છેડી દેઈ શાહ અકબરના દીન-! ઇલાહી સ્વી- કારૂંછું; તથા તેના નિષ્કપટપાના ચાર નિયમ પાળવા કબૂલ થાકધું; તે એ કે, એને માટે જાન, માલ, આબરૂ, અને ધર્મના ભાગ આપું.” પાદશાહે એ ધર્મનું નામ તાહીદ-ઇ સ્લાહી પાડયું. દારૂથી થતી ખરાખી નેઈ દારૂનાં પીડાં બંધ કરાવ્યાં, અને છાકટા થનારને, તથા દારૂથી મસ્ત થઈ ટંટા કરનારને સજા કરવાન કમ કર્યો. કૈવત આણુવાને તથા દવાને સારૂ હકીમ ક્રમાવે તેમને દારૂ મળી શકે, માટે મેહેલની થડમાં સરકારી પીઠું મેડાવ્યું, અને પાતાના દરવાનની ખાડીને ત્યાં વેચવા બેસાડી. એ દુકાન ખાન તે મેહેતે રાખ્યા તે હરકાઇ માંદા આદમીને, તેના બાપદાદાનું નામ નોંધી લેઈ, સરકારે ઠરાવેલા ભાવે દારૂ વેચાતા લેવા દેતા. એથી ધારેલી મતલબ પાર પડી નહિ; કેમકે લેક જૂઠાં નામ લખાવી દારૂ લેઈ જતા. ધણા માણસ નિત્ય અકટા થતા ને સજા પામતા, ને શુાક બચી પણ જતા. આખા રાજ્યની સેંકડો રામજણીએ રાજધાન નીમાં એકઠી થઈ હતી, તેમને રહેવાને શહેર ખૂહાર એક જમા