પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
અકબર ચરિત્ર.

ખબર ચરિત્ર. ૧૦૫ રૂ દાલા” એ ઇલકાબ મળ્યા હતા. આ આદમીને વિષે હું કહુંછું કે લાંચ લેવામાં અને પોતાની કોની અવજ્ઞા કરવામાં એના જેવા નાકર આખા રાજ્યમાં બીજો ન હતા. એ મુવે તેવારે તેની કને દશ કરીડ અશ્રરી હતી, અને ત્રણ કરોડનું જવાહીર હતું. એ સર્વ જપ્ત કરી સરકારી ખાનામાં આપ્યું હતું. ” મરનારની મિલ્કત તેના વારસને મળે એવા કાયદા હરાવ્યા છતાં એ પાદશાહે પડે તે નાડતા. અધિપતિ સારી છતાં જે રાજ્યમાં પાલાર્મેટ ન ડાય, ત્યાં આવા અને બીજી તરેહના સ્કૂલમાંથી પ્રજા પીડા પામે તેને આ માટા પુરાવા છે. મહાભારત અને રામાયણનાં ભાષાન્તર હિંદુ અને મુસલમાન પંડિતા કરતા હતા, તેવામાં હી. સ. ૯૯૧માં અકબરશાહે અન્નક્ષેત્ર ચાલુ કર્યા. એક મકાન મુસલમાન *કીરેને નિત્ય જમાડવાને સારૂ બંધાવી તેનું નામ ખેરપુર પાડયું, અને બીજાં હિંદુ ભીખારીઓને સારૂ એંધાવી તેનું નામ ધરમપુર પાડયું. બદાઉની લખેછે કે ‘‘હિંદુ ભીખારી- એમાં જોગીએ એટલા બધા વધી ગયા કે તેમને સારૂ જાદી ધર્મશા- ના બંધાવી તેનું નામ જોગીપુર પાડયું. અહિં કેટલાક ભેગી ધ્યાન કરતા, કેટલાક ભિન્ન ભિન્ન માસને તપ કરતા, કેટલાક ઉપદેશ કરતા, અને કેટલાક જાદુ અને કમીએ કરતા. યાદશાહ પડે પણ કીમીએ શીખતા. પ્રતિવર્ષે મેાટી શિવરાત્રીને દિવસે રાજ્યના પ્રાંતાના જોગીઓ ત્યાં ભેગા થતા; અને તેમના મહંત જોડે અકબરશાહ જનતા, અને દીધીયુષી થવાના તે આશીર્વાદ દેતા તેથી સતાય પામતા.” ચારગઢના રાજા રામચંદભાટ બહુ ધનવાન અને ઉદાર હતા. એનખાન ફાકા અને રાજા બીરબલ પાદશાહની તરફથી તેને મળવા ગયા, તેવારે તેમની જોડે દરબારમાં આવી તેણે લાખા રૂપિયાનું 1- જરાણું કર્યું. તેણે ભેટ મૂકેલાં રત્નોમાંના એક હીરાની ક્રિમ્મત રૂપિયા પચાશ હારથી વધારે હતી. બીજું દાન પણ તેણે કર્યું. પાદશાહના ગધૈયા મીયાં તાનસેનને તેણે કરેડ સુવર્ણ દામ આપ્યાં. તાનસેન તે પછી તેની પાસેથી ખસેજ નહિ, તેથી તેને પકડી મંગાવવાની પાદ- શાહને જરૂર પડી.