પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
અકબર ચરિત્ર.

અકબર ત્રિ. સરળ ૮ મું. ૩૦ મા વરસધી ૭૭મા વરસ સૂધી. મીરજાં હકીમનું મરણ” કાશ્મીર દેશ જીતી લીધે.-રેશનીઆ અને યુસુઝાઇ પઠાણા સાથે ઝ ઘડા ને તેમાં ખીરબલનું મરણ.--સિંધ દેશને વસ કર્યો.-રાજા ટેટ- ડરમલ અને રાજા ભગવાનદાસનાં મૃત્યુ, વગેરે પરણું. ૩૦ મું, તથા ૩૧મું વરસ. આ બે વષઁમાં કેટલાક મેટા ભૂ- નાવ બન્યા. વડા શાહજાદા સલીમનું લગ્ન જયપુરના રાજા ભગવાન- દાસની કુંવરી વરે થયું, અને પાદશાહના ઓરમાન ભાઈ મીરાં મહંમદ હકીમના ક્રાળ થયા. ( . સ. ૧૫૮૫) અકબરો સ્વભાવ ઉદાર હાવાથી એ ભાઇની અદેખાઈ ન કરતાં તે તેના ઉપર બહુ માયા રાખતે હતેા. ઘણીકવાર હકીમ સામેા થયેલે; પણ પાદશાહે તેના અપરાધ ક્ષમા કરી કાબુલનું રાજ્ય તેની પાસે રહેવા દીધું હતું, અને સંકટની વેળા ફેજે અને ધન વડે મદદ મેાકલતા. હકીમને બહુ દારૂ પીવાની ટેવ હતી, એ માઠા વ્યસનથી તેની કાયા અગડી અને તેનું મરણ થયું. ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી અકબરશાહુ ધ ા ખેદ પામ્યા. ભત્રીન્ન ખાળક હોવાથી અને ઉસમેક પાડાડીએ કાબુલ ઉપર સ્વારી કરશે એવું સંભવવાથી પાદશાહે એ રાજ્યના ક- ખજો પેાતાના હાથમાં લેવાના ઠરાવ કર્યા, અને પંડે કાપ્યુલ જવા નીકળ્યા. શાહની સ્વારી દિલ્હી પહેાંચી તેવારે તેણે પેાતાના પિતાની કબરનાં તથા પીરાની ધારેનાં દર્શન કર્યા, ખરાત કરી અને ખુદનો તહેવાર ત્યાં કષઁા, સતલજ નદીને કાંડે આવ્યા, તેવારે સમાચાર મળ્યા કૅ કવર માનસિંહે પેશાવરના કો કચછે. ઔયા નદીને તીરે ખબર મળી કે માનસિંહ કાબુલ પહોંચ્યાછે, અને તે રાજ્ય તેને તાબે થયું છે. મીરજાં હકીમના બાળ શાહજાદા કૈકુબાદ અને અક્સીઆને તેમના મામા ક્દીનખાને માનસિંહને શરણે આણ્યા. રાજ્ય પોતાના કુવાને સાંપી કુવર માનસિં” તે શાહજાદાઓ સહિત પાદશાહને મળવા આવ્યો, રાતાસ અને અટક નદીની વચ્ચે રાવળપીડી નગરમાં અકબરે મુકામ કર્યું ને ત્યાં માનસિંહ, તે શાહજાદા, તથા