પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, ૧૯ અમીરાને લૂઈ પાદશાહની હજૂરમાં હાજર થયા. પાદશાહે તેમને યેગ્ય સાકાર કર્યો. કાબુલના અમીરાને કોઇને પાંચ અને કાઇને છ હું- જાર રોકડા રૂપિાયના સરપાવની જોડે જાગીરા આપી, પછી પાદ શાહે આગળ વધી અટક નદીને કાંઠે છાવણી કરી, પેાતાના રાજ્યની ઉત્તર સીમાના પર્વતાની તળેટીએ આવીને તે પર્વતેમાંનાં રાજ્યે જીતવાને તેણે મનમૂએ કા, પરાજ્યા જીતવામાં જે મુશ્કેલી તેને અાપિ પડી હતી, તે કરતાં આ રાજ્યે જીતવામાં વધારે માલૂમ પડી, રા‚ ભગવાનદાસ અને શાવકુલી મહરમને ૫૦૦૦ વાર - પી કાશ્મીર જીતવાને મેકલ્યા. સમાઇલ કુલીખાન અને રાયસિંહને અનુચી લેાકપર મોકલ્યા અને ઝનખાન કાકાની સરદારી નીચે એક ફોજને સ્વાત અને અન્તરના અગાન લોકોને વશ કરવા માલી. કાશ્મીર દેશ હિમાલય પર્વતની મધ્યે પહાડાથી ઘેરાયલું વિ- સ્તીર્ણ મેદાન છે. તેની ઉંચાઈ હિમાલયની ઉંચાઈના અર્ધ ભાગથી વધારે છે. એ ઉંચાઇને લીધે હિંદુસ્તાનમાં જેવા તાપ પડેછે તે ત્યાં પડતે નથી; અને આસપાસ આવેલા પહા, ઊંચા સ્થાનના ઠંડા પવનના ઝપાટાને આવતા અટકાવેછે. એથી કરીને ત્યાંની હવા મધુર અને રમણીય છે. ખરી ઢંકાયેલાં શિખરોની વચ્ચે આવેલા એ દેશ સદા હરિયાળા રહેછે, મનહર વસંત ઋતુ ત્યાં લગભગ ખારે માસ હાયછે. ભિન્ન ભિન્ન ઉષ્ણુતામાં ઉગનારાં વૃક્ષા એ પ્રદેશમાં ઉછરેછે, તથા ભાત ભાતનાં ફળ અને અસંખ્ય તરેહતાં લ પેાતાની મેળે ડુ ગરાપર અને મેદાનમાં પુષ્કળ થાયછે. ખીણામાંથી આવતા વહેળા અને પર્વત પરથી પડતા ધેધ સપાટ ભૂમિને પાણી પાઈ જૂદાં જૂદાં સ્થળામાં એકઠાં થાયછે. એમાંના ઘણાક સરેાવરમાં મળેછે. સરવરેના વિચિત્ર દેખાવના કાંઠા અને તેમાંના તરતા બાગ બહુ વખણાયછે. આ સુંદર સુખધામમાં પેશવાના માર્ગ વિકટ અને ભયંકર છે. ઊંચા ઢાળવાળા રસ્તાપર વખતે કેાઇ ખડકની નીચે ઉતરવાનું આવેછે અને વખતે ઉપર ચઢવાનું આવેછે; કાઈ ઠેકાણે લાંબી અને સાંકડી નેળછે; અને કાઇ જગે ઊંડી અને તાણવાળી નદીને કાંઠે ઉંચા ખડકપર ચાલવાનું હાયછે. પર્વતના જે ઊંચા ભાગમાં થઇ કાશ્મીરમાં પેશા-