પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
અકબર ચરિત્ર.

૧૮ અકબર ચરિત્ર યછે, તેમાં કેટલાક મહીનામાં બરક બહુ પડવાથી અંદર જવું મુશ્કેલ અથવા અશક્ય થઈ પડેછે. ઈ. સનના ૧૪ મા સૈકાની પૂર્વે ધા પ્રાચીનકાળથી એ દેશમાં ધણું કરીને હિંદુ રાજા અને વખતે તુરાની રાજા રાજ્ય કરતા. એ સૈકાના આરંભમાં રાજાની ફાજના કોઈ મુ સલમાન નાયકે રાજ્ય પાતાને કબજે કર્યું ત્યારથી અકબરના વખત સુધી રાજ્યસત્તા મુસલમાન અધિપતિને હાથ હતી. રાજ્યકુળમાં કુસંપ ચાલેછે એવું સાંભળી, અકબરે એ દેશ જીતી લેવાની ઇચ્છા કરી. ઉપર કહ્યા પ્રમાણે મુગલ સેના તે દેશપર ચઢી, પશુ ખરાદિ- કથી માર્ગની અડચણાને લીધે તેને પૂરે જય મળ્યો નહિ, તેથી મુ- ગલ સરદારોએ કાશ્મીરના સુલતાન ખેડે સલાહ કરી, તેમાં સુલતાને અકબરશાહને પોતાના ઉપરી માન્યા. પણુ એ ઉપરીપણું માત્ર ના- બનું હતું; કેમકે એ કરારની રૂઇએ તેને કાશ્મીરના રાજકાજમાં હાથ ચાલવાના અધિકાર મળ્યો નહિ. અકબરે એ કરાર મંજૂર રાખ્યો નહિ; ને ખીજે વરસે ખીજી ફાજ મેાકલી, એ વેળા કાશ્મીરની ફાજમાં ખાવા ચાલતા હતા, તેથી મુગલ લશ્કર દેશમાં ખીન હરકતે દાખલ થયું, અને ત્યાંના સુલતાન અકબરને શરણે આવ્યો. તેને બહાર માં- તમાં જાગીર આપી તેના રાજ્યને કબજો લેઇ પાદશાહ ત્યાં ગયા. પડે તે ત્યાર પછી બેજવાર ત્યાં ગયા; પશુ તેની ગાદીએ બેસનારા તેના વશર્જા ઉનાળામાં હંમેશ માં રહેતા. આજે પણ આખા એશી- આમાં કે આખી પૃથ્વીપર સર્વોત્તમ સુખકારક દેશ કાશ્મીર અણુાયછે. કાશ્મીર છીનવી લેવાને વાજબી કારણુ ન હતું, તથાપિ પેશાવર ની આસપાસ આવેલા પહાડી મૂલકુપર સ્વારી કરવામાં અકબરના વાંક નહાતા, એ વિગ્રહમાં મુગલાને એ જશ મળ્યા, કેમકે ત્યાંના પાડી અગાન લેાક કાશ્મીરીઓથી વધારે દૃઢતાથી લઢષા. એ મૂલક ઘણીક વાતે કાશ્મીરને મળતે છે. એની ઉત્તરે હિંદુકુશ પર્વત, પશ્ચિમૈ સુલેમાન પહાડ, અને દક્ષિણે ખબરના ડુંગર આવેલા છે. આખા અગાનીસ્તાનના સુમારે દશમા હિસ્સા એટલામાં શમા છે. એમાં ઘણીક અગાન જાતે વસેછે, તેમાં સહુથી મેઢીનું નામ યુસુઝાઇ છે. એ જાતને કરે પેશાવરની ઉત્તથી હિંદુકુશ સુધી