પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
અકબર ચરિત્ર.

૧૦ અકબર ચરિત્ર. એ પંથ સ્થાપનાર આયજીદ નામે પુરૂષ હતા. તે પેાતાને પરમેશ્વર પેગમ્બર કહેતા. કુરાનને ખાટું ગણી તેણે મત ચલાવ્યું કે “પરમેશ્વર એક છે, તે સર્વવ્યાપક છે, અને બધા આકારનું તત્વ છે; હરેક પ્રકા રની સેવાપૂજા અને તપ કરવાની તે મના કરેછે. માત્ર તેના પેગમ્બર- ની આજ્ઞા પૂરું માનવી એ પેગમ્બર (એટલે બાયજીદ પંડે) તેના પૂર્ણ અવતાર છે, હિંદુ અને મુસલમાન કારા છે, અને તેમની જમીન અ ને ધન લેઈ લેવાના એ Ñથના લાકને ઇશ્વરે અધિકાર આપ્યો છે; અને તમામ પૃથ્વી તેમને મળશે.” એ પંથનું નામ તેણે રાશની એટલે જ્ઞાની પાડયુ, થેાડા વખતમાં ધૃણાં માસા એમાં ભળ્યો. સુલેમાન અને ખૈબરના પહાડી મૂલકમાં તેણે પેાતાના અમલ બેસા- યો, અને આસપાસ વસનારી જાતપર કેટલીક સત્તા મેળવી. તેનું મૂળ એટલું બધું વધ્યું કે તેને જીતવાને ઠરાવ કરવાની જરૂરી કાબુ- લની સરકારનેજણાઇ મુગલ ફાજની જોડે લઢવાને તે પર્વતામાંથી નીચે ઉતરી મેદાનમાં આવ્યો. જયની તેને અને તેના લશ્કરને ખાતરી હતી; પણ પરિણામ તેમના ધારવાથી ઉલટું થયું. મુગલોએ તેહ પામી ભારે કતલ કરી, અને બાયબ્દ નાસતાં થાક અને સંતાપથી ભરણુ પામ્યા. તેના શત્રને તેના પુત્રા વાહનમાં મૂકી લેઈ ગયા. સને ૧૫૮૫ સુધી તે મુગલાષ્ટ્ર રાજ્યને પીડા કરી શક્યા નહિ. એ પુત્ર- માંના સર્વેથી નાના નામે જલાલે એ વરસમાં રાશની તૈથના સે- નાપતિનું કામ હાથમાં લે કરીને કાબુલના રાજ્યપર વારીએ કરવા માંડી. સુલતાન હકીમના એ વરસમાં કાળ થવાથી અકબરશાહે રાજા માનસિંહને કાબુલના સૂબેદાર નીમ્યા હતા. માનસિંહના રજપૂતેથી એ દુશમને જીતાયા નહિ, તેથી પાદશાહ પડે સિંધુને કાંઠેગયા. યુસુ- આઇ લેાકા એ વેળા રાશની પંથ છેડી તેમનાથી જાદા પડયા હતા, તાપણુ અકબરે તેમનાપર (યુસુફઝાઇઓપર) સ્વારી મેકલી. એ સેનાની સરદારી અકબરે ઝેનખાં નામે પેાતાના દૂધભાઈને તથા પેાતાના પરમમિત્ર રાજા બીરબલને આપી. એ સ્વારી એટલી મગસની ગણુાતી હતી કે બીરબલને ટામે. અબુલ ફંઝલને જવાનું મન હતું; પરંતુ ચીઢી નાંખતાં ખીરઅલનું નામ આમાથી તેના વ