પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
અકબર ચરિત્ર.

૧૧૨ અકબરચરિત્ર. પણ કાંઈ વળ્યું નહિ. માણસ ધેડા, અને હાથી નાસાનાસમાં એકમેક થઈ જવાથી સર્વે અવ્ય સ્થિત થઈ ગયું. સેંકડા આદીને શત્રુએ વા- ઢી નાખ્યા. ખીરબલ પડે અને તેના કેટલાક મેટા નાયકા રણમાં પડ્યા, અને તેની સેનાની ખરાબી થવામાં કાંઇ અધુરૂં રહ્યું નહિ. ઘાટ- ની નીચે મેદાનમાં ઝેનખાન હતેા, તેની ફાજની પણ તેવીજ માઠી લે થઇ. તીરા, બંદૂકની ગાળી, અને ગેકાને ભારે માર છતાં, દિવસ હતા ત્યાંસુધી તે વ્યવસ્થા પૂર્વક પાછા હઠયો. સાંજે ઘેાડીવાર યુદ્ધ બંધ પડયું; પણ અંધારૂં થતાં અગાના યા હોમ કરી તેના ઉપર બ્રાઈ આવ્યા. હવે લશ્કર ઝેનખાનને હાથ રહ્યું નહિ. જેનાથી જેમ નસાયું તેમ તે નાઠા; ઘણુા કતલ થયા અને તેથી વધારેને દુશ્મને ઝાલી લી ધા. ઝેનખાન વાહનવિના પગે નાટ અને ધણી મુશ્કેલીએ અટક પહેાંચ્યા. 7 આહારના સમાચાર પાદશાહી છાવણીમાં આવતાં ત્યાંના માણુસા ગભરાવા લાગ્યા. પણાને આગળ આવતા અટકાવવાને પાદશાહે શાર્દુજાદા મુરાદને ટેડરમલની જોડે ફાજ સહિત મેકલ્યા. ગભરાટ નરમ પડયા પછી મુરાદને પાછે ખેલાવી, ટોડરમલ અને માનસિંહને શત્રુને શેહે પાંચાડવાને મેકયા. ઝેનખાન હારમાં આવ્યો ત્યારે અકબરે તેનું મેટું જોવાની ના કહી. ખીરબલના મર- સુધી તે અતિ ખેદ પામ્યા ને તે દિલગીરી ધણા વખત લગી તેના મનમાં રહી. ખીરબલનું મડદું જાયું ન હતું, તેથી એવી વાત ચાલી કે તે અગારાના હાથમાં જીવતા છે. આ અક્વાને પાદશાહે ઉત્તેજન આપ્યું, તેપરથી ઘણા વખત પછી ‘હું બીરબલ છું” એવા ઢોંગ એક માણસે કર્યં; પણ તે દરબારમાં આવતાં માર્ગમાં મરણ પામ્યા, તે અકબરે તેને બીરબલ માની બીજી વાર શાક પાળ્યો. ખીરબલ ઘણા ચતુર અને સેાબતમાં રાખવા લાયક મીડે અને વિદ્યા- ન હતા, તેથી અકબરને તે ઘણે વહાલા હતા. તેની વાતચીત હા પણુ ભરેલી, ને તેની વાણી મધુરી અને રાસક હતી. તેનાં ચતુરાઈ બરેલાં વચન ભરતખંડમાં હજી ભૂલાયાં નથી. અકબર અને બીરબૂ- બની ઘણીક કહાણીએ હજી લેાકમાં ચાલે છે. પેાતાના જયને લાભ લેવાને યુસુઝાઇ લેક આગળ વધ્યા નહિ,