પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
અકબર ચરિત્ર.

૧૧૪ અભર ચરિત્ર. મે બળવાન ફ્રાજ સહિત આવી એને ઠેકાણે છાવણી કરી કે તેને માંથી મુગલ સેના હઠાવી શકે નહિં, અને ગઢને ઘેરી શકે નહિ. આ અડચણું દૂર કરવાને ચતુર પાદશાહે બીજી ટૂકડી અમરકોટને માર્ગે તેની છાવણીના પાછલા ભાગપર મેાકલી, એમ એ તરફના હૂમલાથી તેને ગભરાવી તથા હરાવી એવા નરમ કર્યો કે રાજ્યપરથી હાય ઉઠાવી તે શરણે આવ્યા. ડાવવા શાહે પેાતાની ઉદાર પદ્ધતિ પ્રમાણે માન આપી મેરી પદવીને ઉમરાવ બનાવી પાંરાહુન્નરી મનસબદાર અને ટાટાના સૂબેદાર નીમ્યા. હી. સ. ૯૯૯, ઇ. સ. ૧૫૯૧. અ કબરનામામાં લખ્યુંછે કે એ સરદારની પાસે એવિગ્રહમાં પાર્ટુગીઝ સેાર (સાલ્જર) તથા યુરોપીવેશ પેહેરનારા ૨૦૦ દેશી સિપાઈ હતા. એણે વળી એક કિલ્લાનું રખવાળુ આરખાને સોંપ્યું હતું. મારઅસિપાના ભરતખંડનાં રાજ્યેામાં તાકરી કરવાને આ આરબ જાય છે. હુમાયુએ કપટ કરી ઇરાની શાહના તાબામાંથી કદહાર ખૂંચવી શીધું ત્યાર પછી તે પાછું લેવાને ઇરાનીએ તે મુગલ પાદશાહના મ- - સૂધી નિષ્ફળ મય્યા, અકબરના અમલના આરંભમાં તેના મુગલ સરદારાએ બળવા મચાવ્યા હતા તેવામાં રાનીશાહે એ ગઢ પા જીતી લીધેા. ખુરાનની ગાદીએ શાહ અબ્બાસ ખેડે તેવારે ત્યાં ડ ઉઠો, ઇરાની સરદારા માંહામાંહે લઢચા, અને તેમાંના એક કંદહારથી નાસી અકબરને શરણે આવ્યા, તે પછી બીજાએ પણ મુગલ પા- દશાહની મદદ માગવા લાગ્યા. તેથી વગર લઢે કદંહાર અને તેની આસપાસના મૂલક તેને કબજે ઇ. સ. ૧૫૯૪, હી, સ. ૧૧૦૩. માં થયેા. એથી અકબરને ઈરાન જોડે વિગ્રહ થયા નહિ, કેમકે હ અબ્બાસ પેાતાના રાજ્યમાંજ ણા શકાયલા હતેા. ઉસમેક લેકની સામે થવામાં અકબરની મદદની ઇચ્છા રાખતા હતા, તેથી તેણે ચાંડા વખત પછી અકબર જોડે મિત્રાચારી કરી, અને કંદહાર જીતવાને સારા ભાગની રાહ જોઇ; પણ તે અકબરના સમયમાં મળ્યો નહિ, સિધુ નદીની પેલીમેર જેટલા ભૂલકર અકથ્થરના હક તેના આપદાદા તરફથી હતા,તેટલા મૂલક કંદહાર મળ્યાયી ખામાં આવ્યા,