પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
અકબર ચરિત્ર.

૧૧૬ અકબર ચરિત્ર. માં એના સરખા ખીન્ને નર હિંદુસ્તાનમાં નહેાતા. તા. ૮ મી મેહરમ હી. સ. ૯૯૮માં પાદશાહ પાછા હિંદુસ્તા નમાં આવવા નીકળ્યા. રસ્તામાં એક વખત દીપડાને શિકાર કરતાં પાદશાહ હાથીપરથી પડયા, અને બીજીવાર જે હાથણી ઉપર સ્વાર થયા હતા તેના ઉપર કોઈ મસ્ત હાથીએ હૂમલે કર્યું તેથી નીચે પડયા; પણ તે વેળા ઝાઝું નુકશાન થયું નહિ. મીરજા અજીજ અ- હંમદ કાકા અજમખાન મળવાને ખેદાર હતા. તેની બદલી ગૂજ- શતમાં કરી, ને તેને મે શહાબખાનને મેકલ્યા. શહાબખાન જોડે અણુબનાવ હોવાથી આજમખાને મળવા છાયા તેહેલાં તે પ્રાંતને ઉજડ કા એમ અકબરનામામાં લખ્યુંછે. એ વાંચતા જણાયછે કે અકબરના રાજ્યો બંદોબસ્ત ઈંગ્રેજ સરકારના જેવા ઠરેલ નહતા. કાઇ ઇંગ્રેજ ગવર્નર એમ કરી શકે નહિ. રાળ ટેડરમલની મુખ્ય ઝરની જગા ખાલી પડી તે પાદશાહે મરહુમ બૅહેરામના દીકરા ખાનખાનાનને આપી, અને તેને ગુજરાતમાં જાગીર આપી હતી તે બદલી જ્વાનપુરમાં આપી. કુંવર માનસિંહને કાબુલથી મેલાવી બહાર અને બંગાળાના સૂબેદાર બનાવ્યે. તેના પિતા ભગવાનદાસના મરણુથી તેને તેની ગાદી અને રાજાનો ઇલકાબ મળ્યો. પાદશાહે તેને ખેદપત્ર લખ્યો, અને પોશાક તથા ઘેાડા મેકલી તેને રોક ઉતરાવ્યો. ગૂજરાતમાં આજમખાનની સામા વીશ હજાર જેહા સહિત જામસા- હેબે સગ્રામ કર્યું, તેમાં જામને ટીલાટ તથા વજીર સુવા અને તેની હાર થઇ. લાહારમાં કેટલાંક વરસ પાશ્ચાય રહ્યા અને ત્યાંથી ખાન- ખાનાનને મુલતાન અને ભકર (સકરઅક્કર) ના સૂબેદાર ઠરાવી સિંધ અને બલુચીસ્તાન જીતવાનું ક્રમાવ્યું. આ વરસમાં ગાવેથી પાદ્રી ક્રૂ રમસીયુન આવ્યો તેના સત્કાર અકબરે કયા. ગ્રીક ગ્રંથાનાં ભાષાંતર કરાવવાના હેતુથી અકબરે એ પાદ્રીને રાખી તેની પાસે કેટલાક મુ- હિંમાન તરૂણાને તે ભાષા ભણવા મૂક્યા. પોતાના અમલના ૩૬ મા વરસમાં અકબરે દક્ષિણુના ચાર મુખ્ય રાજકત્તાના દરબારમાં એલચી મકલ્યા. કવીશ્વર શેખ ઝીને અસીરગઢ અને અઠ્ઠાનપુરના રાજા અ સીખાનની પાસે, ખ્વાજા અમીનુદ્દીનને અહમદનગરના સુલતાન