પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
અકબર ચરિત્ર.

મકબર ચરિત્ર. ૧૧૭ અહેાનુલમુના દરબારમાં, બીજાપુરના સુલતાન અદીલખાનની પા- સે મુહમ્મદ અમીનને, અને ગેાલકાંડાના સુલતાન કુતબુલ મુલ્કની પાસે મારી મિરજાને મેાકલ્યા, એ વરસમાં શાહજાદા મુરાદને ભાળ- વાના સૂબેદાર ઠરાવી તેની જેડે ઇસ્માઇલકુલીખાંને તેને વકીલ એટલે સેનાપતિ નીમી માકલ્યા. ગ્વાલિયર પહોંચતાં શાહજાદાની સામે તે પ્રાંતના મુખ્ય રાજા મધુકર થયા, તેને મુગલ ા૨ે હરાવ્યા ત્યારે તેની કુંવર રામચંદ્ર શરણે આવ્યેા. મુરાદ ઉજેણુ જઈ રહ્યો. આજમખાને જુનાગઢ જીતી સેરઠ પ્રાંત કબજે કર્યો. બીજે વરસે સિંધના મુખ્ય હાકેમ જાનીભેગ અને ખાનખાનાનની સેના વચ્ચે ભારે સંગ્રામ થા, તેમાં રાજા ટોડરમલના કુંવર ધારૂમલ રણમાં પડયો, એણે તરા તાપેા હતી, મુગલ લશ્કર હું અને જાનીએગ તાબે થયેા, પાદશાહ કાશ્મીર જવા નીકળ્યા તેવામાં ત્યાં બેડ ઉઠયું, પણ તેના ત્યાં પહેાંચવા પહેલાં તેની ફાજે તેને બેસાડી દીધું. એજ વખતે રાજા માનસિંહે કતલુગાનના દીકરાને માટી લઢાઇમાં હરાવી તેમની પાસેથી એરિસ્સા પ્રાંત જીતી લીધા. ૩૭ મા વરસમાં ખાની આજમે જુનાગઢ અને આખા સેરઠ પ્રાંત જીતી લીધા. ત્રર્ ર્ મું. ૩૮ મા વરસથી ૫૦ મા વરસ સુધી.-દક્ષિણ દેશપર સ્વારી. ચાંદબીબીની બહાદુરી -દુકાળ.દક્ષિણુનાં રાજ્યેા જોડે કરીને વિગ્રહ. અહમદનગરના ખીજો વેશ અને ૫.-ખાનદેશને ખાલસા કર્યો.—સ લીમનું બેંડ.--અબુલ કૅઝલનું ખૂન.-પરચૂરણ.-સલીમની ખદયાલ.- અકબરની માનું મરણુ.--દાનિયાલનું ભરણુ.--અકબરશાહનું મૃત્યુ. હવે અકબરશાહે દક્ષિણ દેશ જીતવાતે ઠરાવ કર્યો. ઇ. સ. ૧૫૮૭ થી તેણે ત્યાંના રાજ્યાના કામમાં હાથ ઘાલવા માંડયો હતો, અહમદનગરને પાદશાહ મુમ્તન્ન નિન્નમ દિવાના હતા તેથી તેની વતી કારભાર કરવાની ઉમેદ રાખનારા વઢતા હતા. તેમાંના તેના ભાઈ ખુરાનુલમુકે એ વરસમાં અકબરની મદદ માગી હતી, તે તેની કુમકે