પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર

અકબર ચરિત્ર. એ કુતુમુદીનના અને તેની પાછળ તેની ગાદીએ બેસનાર પાદશાહેા- એ બીજા મુસલમાન હાકેમેાતે તથા દેશી રાજ્યાને જીતી દિલ્હીની પાદશાહીના વિસ્તાર વધો. કુતુબુદીનના વખતથી હિંદની પ્રજાની કમ્બખ્તીના આરબ થયા. ઇસ્વી સન ૧૧૯૩ માં નારાયણના યુદ્ધમાં અફગાન એટલે પઠાણુ સેના જય પામી ત્યારથી કુતુબુદીન અમલ કરવા લાગ્યા. સન ૧૫૨૬ માં બાબરે પાણીપતના રણમાં શ્રાહીમ લાદીનો પરાભવ કર્યું ત્યારસુધી એ રાજ્ય ભિન્ન ભિન્ન મુસલમાન વંશને હાથ રહ્યું. એ ૩૩૩ વાહિંદુ રાજા અને પ્રજાને મહા વિપત્તિના કાળ હતા. ધણાં ખરાં દેશી રાજ્યે પાયમાલ થઈ ગયાં, અને લાક મહાદુ:ખ અને સતાપ પામ્યા. આ મેટી આફતના સમયને હેવાલ કાઈ હિંદુ ગ્રંથમાંથી જડતા નથી; અને મુસલમાની પુસ્તક- માં લખ્યા છે તે મુસલમાન અધિપતિએને અતિ લાન્ટ લગાડે છે. એ મુદતમાં તેમણે એ મુખ્ય હેતુ પાર પાડવાનો પ્રયત્ન લાગલામટ કા; ૧. હિંદુ રાજયોને જીતી લેવાના અને ૨. હિંદુ ધર્મના નાશ કરવાને, પહેલી બાબતમાં તેઓ તે પામ્યા, પણ મીમાં તેમને સકળ શ્રમ વ્યર્થ ગયા, ભરતખંડના લેાકને વટાળી મુસલમાન કરવા- ની કાશીશમાં ધર્માંધ થઇ, તેમણે લાખા હિંદુના પ્રાણુ લીધા, દેવલા તેડયાં, મૂર્તિઓ ભાંગી, તીયાઅભડાવ્યાં; તથાપિ તેમની મતલબ ઢાંસલ થઈ નહિ. પ્રત્યેક પ્રાંતના લેાક પોતાના પૂર્વજોના ધર્મને પ્રેમ- થી વળગી રહ્યા; અને મનાઇના કમ, તિરસ્કાર, મરણને તથા લૂટાવાના ભય, અને જઆ વેરાનો ભારે ત્રાસ છતાં, હિંદુ પોતાના ધર્મની ક્રિયા કરતા રહ્યા, પ્રથમની પ્રત્યેક કારકીર્દીમાં મૂર્તિ- પૂજક ધર્મના અને કાકરેની જડમૂળથી નાશ કરવાને સ્વારી કરવામાં આવતી. એ અર્થે જંગલીપણે કરેલી દ્વારા હિંદુની કતલ- ના અને હજારાને ગુલામ કર્યાના હેવાલ મુસલમાની ગ્રંથામાં બડાઈ સાથે લખેલા છે. વખતે કાઈ દયાળુ અને મેટા દીલના પાદશાહ રેમ દર્શાવતા; તે તેની પછી થનાર અધિપતિ બમણા કર કરતા. મુસલમાની અદાલતમાં હિંદુના લગ્ન વિષેના, વારસા સંબધીના, તથા બીજા જૂના ધારા માન્ય કરવામાં આવતા નહિ, એ બાબતમાં ર