પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
અકબર ચરિત્ર.

અક્બર ચરિત્ર. ૧૧ સુરંગ તૈયાર થઇ તેને નકામી કરવાને ચાંદીખીની સામી સુરંગ પૂરી થતાં પહેલાં મુગલેએ પોતાની સુરંગ ઉડાવી, અહમદનગરના કારી- ગશ હવામાં ઉછ્યું અને તેના કાટ નુષૉ. મુગલા તે તરફ્ ધસી આવ્યા એટલે મદનગરી ચેવા ભય પામી નાસવા માંડતા હતા, તેવામાં સીંદબીબી પડેલા કાટ આગળ આવી. તેણીએ અંગે ખાર પેહેર્યું કે- છું, મેઢે બુરખા નાખ્યો હતા, અને હાથમાં નાગી તરવાર ઝાલી હતી. તેનું શૂર નૅઈ ખીધેલા સિપાઈને પાને ચઢવો, તેમના ભય જતા રહે વાથી તેઓ ઉભા રહી લઢયા, અને મુગલેાને કાટમાં પેશ્તાં તેમણે ખાળ્યા. ચાંદીખીએ પાતાના પ્રયત્ન જારી રાખ્યો કેમકે મુગલા માત્ર થંભ્યા હતા, પાછા વળ્યા ન હતા. યુદ્ધ જારી રહ્યું. ચાંદખીખીના સિ- પાઇ ચારેમેરથી ત્યાં આવી ખાડીમાં ભેગા થયેલા મુગલો ઉપર બંદૂક- ની ગાળી, તેપના ગાળા, તીર, ટાટા, વગેરેના વરસાદ વરસાવવા લાગ્યા, અને ત્રુટેલા કાટમાં ઉભેલા યેહા દૃઢતાથી લઢષા; તેથી મુગ- લેને પાછા કરવું પડયું. ખીજી સવારે હલ્લાં કરવાને મુગલેાએ તૈયારી કરી. પણ શહેરમાં ચાંદખીખીના ઉમંગથી ઉશ્કેરાઈ તેની પ્રજા અને તેના સિપાઈ ભરણીઆ થયા હતા. બેગમ સાહેબે આખી રાત જાગી પડેલા કોટ ચણાવી લીધા; અને બીજો મજબૂત બંદેાખત કા.એથી બીજે દિવસે મુગલ ક઼ાજ હલાં કરી શકી નહિ, ને કરી સુરંગ ખાદ- વાની ગોઠવણ કરવા લાગી. એવામાં ચાંદખીબીની મદદે ખીજાપુર સુલતાન અને બીજા સરદારા મેટાં લશ્કર સહિત આવ્યા, એમનાથી મુગલ સૈન્ય વધારે મેક્કું હતું; તથાપિ તેના સરદાએ સંગ્રામ કરવા- ની આતુરતા ન દેખાડતાં સંધિ કરવાની ઈચ્છા કરી, અને આ સંપ ઝાંઝીવાર ટકશે એવે ભરાસા ચાંદખીઓને ન હેવાથી તે પણ સલામ કરવાને ખુશી હતી. આ યુદ્ધમાં તેણીએ જબરૂં જોર દાખવ્યું હતું, તેને વિષે એવી વાતા ચાલેછે કે લોઢાના ગાળા બૂટયાં, ત્યારે રૂપાના ગેળા તાપમાં ભરાવ્યા. વળી એમ કહેવાયછે કે તાપના ગાળા પૂરા થયા તેવારે પ્રથમ ત્રાંબાનાણું ગાળાને ઢામે વાપર્યું, પછી રૂપાનાણું, અને તે પશુ પૂરું થતાં સાનાની માારો તાપમાં ગડબાવી. છેલ્લે તે પશુ જ્યારે ખૂટી અંતે પોતાનાં ઘરેણાં તાપમાં ભરવા માંડ્યાં ત્યારે