અકબર ચરિત્ર, સંધિ કરવાને કબૂલ થઈ. એમ બન્ને પક્ષની મરજી હોવાથી સલાહ થવામાં અઢણું રહી નહિ. એવા કરાર થયા કે બુઢાનુલમુલ્કના પાત્ર મહાદુર ગાદીએ એસી નિજામુલમુલ્ક નામ ધારણ કરે, તે અહમદ નગર મૂલક તેને કબજે રહે, પણ તે અકબરશાહના તાબેદાર સુલ- તાન ગણાય; અને વરાડ પ્રાંત પાદશાહને આપી દે, તથા જવાહીર, હાથી, વગેરે નજરાણું મેકલે ૪૧ મું વરરા. આ સાલમાં વરસાદ બહુ થેડા વરસ્યા, તેથી ભારે માધવારી થઇને પ્રજા પીડાવા લાગી. દયાળુ પાદશાહે લાયક અમલદારાને ચારે તરકુ મેાકલી ગરીબનાપાર લેાકને અન્ન પૂરૂં પાડછું, તથા જો દેખસ્ત કરી રૈયતને બચાવ કર્યો. મુગલ પાદશાહ જોડે સંધિ થયા પછી સાંદબીબીએ કાઇ મહુ- મદખાન નામે માણસ પેશ્વા એટલે મુખ્ય પ્રધાન નીમ્યા હતા, તેણે તે બાઇની કનેથી અધિકાર લેઇ લેવાને કાવતરાં કરવા માંડ્યાં, ને અંતે ફૂટીને શાહ મુરાદની સહાય માગી, વરાડ પ્રાંતના સીમાડા સંબંધી મુગલાને દક્ષિણનાં રાજ્યો જોડે વાંધો ચાલતા હતેા, તે એટલા વધી પડયો કે સલાહ થયાને એક વરસ પૂરું થયા પેહેલાં કરીને વિગ્રહ ચાલ્યા, ને ગેદાવરીને કાંઠે એઊ પક્ષની સેનાએ આવી જંગ મા જ્યો. ખાનદેશને પાદશાહ ખંડણી આપી અકબરની તાબેદારી કરતા હતા, તે પેાતાનું સૈન્ય લઇ મુગલ શાહબ્નદાને મળ્યો, સામી બાજુએ ગાલકાંડા, ખીજાપુર, અને અમહમદનગરની ફાજો સંપ કરી યુદ્ધે ચઢી. એ દિવસલગી ભારે સંગ્રામ થયા, પરંતુ એક પક્ષને પા જય મળ્યો નહિ. મુગલેાની કાંઇક ચઢતી થઇ; પણ તે શત્રુની કેડે જઇ શક્યા નહિ. મુરાદને ખાનખાનાન જોડે બનતું ન હતું તેથી, તથા કૃતેહ મળી નહિ તેથી, અકબરશાહે તેમને અધિકારપરથી દૂર કર્યો, ને તેમને ઠામે મુખ્ય વજીર અબુલ ક્લને મેકલ્યા. તે વજીરને એમ લાગ્યું કે દક્ષિણમાં પાદશાહ પંડે આવે તે ઠીક, અને અકબરને તેનું કહેવું
- મરેઠી રાજ્યમાં આ શબ્દ દાખલ થયાની પૂર્વે દક્ષિણના
માહ્મણી પાદશાહના મુખ્ય પ્રધાન પેશ્વા કહેવાતા હતા, તે પછી ત્યાંના મીા મુસલમાની રાજ્યમાં તેજ અર્થે વપરાતા હતા.