ખાખર ગ. તેવા તે મોંથી ખસી ગયેા. તાપણુ દર રહેલા સરદારામાં ય હતા તેથી માવ કરી શકવાની આશા ન ઢાવાથી, ચાંદબીખીએ સંધિ કરવાનું કહે મેકલ્યું, કરાર કરવાની ભાંજગડ ચાલતી હતી તેવામાં તેના દુશ્મનોની શીખવીથી સિપાઇઓએ જનાનખાનામાં ઘૂસી ચોદીને મારી નાખી, આ કામનાં માાં ફળ તેમને ભાગ- વવાં પડયાં. થોડા વખતમાં ક્રટ તાડી મુગલ ફૅજે નગરમાં પેશી તેમને તલ કી, અને ખાળક પાદશાહને પકડી ગ્વાલિયર ગઢમાં મેકલી દીધા. તે પણ બહાર છૂટા રહેલા સરદારાએ બીજો નામના પાદશાહ હરાવી ઝધડા જારી રાખ્યા, તેના અંત છેક શાહજહાનના અમલમાં સને ૧૬૩૭ માં આવ્યો. ખાનદેશને પાદશાહુ અકબરના તામ્મેદાર થયેા હતેા તેની જોડ આ ઘેરાની પેહેલાં અણુબનાવ થયાથી અકબરે તે પાદશાહીના અંત આણી તે મૂલકને ખાલસા કર્યા. તેની રાજ્યધાની આશીરમાં હતી તે છતીને શાહજાદાદાનિયાલને તેના સૂબેદાર હરાવ્યો. વરાડ પણ તેને સોંપ્યું, અને તેને મદદ કરવાને ખાનીખાનાનને નીમી તથા અ- હમદનગરના રાજ્યને બાકીના ભાગ જીતવાને અમુલ ઝલને આજ્ઞા આપી પંડે આગે ગયા. ઉપથા પેહેલાં ખીજાપુર અને ગેલ કાંડાનઃ પાદશાહેાના એલચીએ! નજરાણાં લેઇને માવ્યા અને ખીન્નપુર વાળા- એ પેાતાની કુંવરીને શાહુજાદા દાનિયાલ વેરે પરણાવી, યુવરાજ સલીમના બળવાને લીધે અકબરને આ વેળા હિંદુસ્તાન ન જવાની જરૂર પડી. તે શાહન્નદાનું વય એ વેળા ત્રીશ વરસનું હતું. સ્વભાવે તે બુદ્ધિમાન હતા, પણ દારૂ અને અપીણુના વ્યસનથી તે તામસી થઈ ગયેા હતા, અને તેની અકલમંદૂ પડી ગઈ હતી, પાદશાહ થયા પછી તેણે પુસ્તક રચ્યું છે તેમાં તેણે પંડે લખ્યું છે કે “ભારી જુવાનીમાં હું દરરોજ ઓછામાંઓછાં વીશ પ્યાલાં દારૂ પી. તેા. એ દરેક પ્યાલામાં અષઁા શેર દારૂ ભરતા. એ ધડી દારૂ વગર જાય તે। હાથ ધ્રૂજવા માંડે અને શરીરને ચેન પડે નહિ, તનશીન થયા પછી હું નિષ પાંચ પ્યાલાં માત્ર પીતા અને તે પણ રાત્રે પાતા.” પેાતાના પિતાના મિત્ર અને વજીર અબુલ ક્રૂઝલ ઉપર તેને