પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
અકબર ચરિત્ર

અકબર ચરિત્ર. ’ ૧૨૩ ઢાઢ વેર હતું. તેની અરેખાઈ અને દેશને સતાષવાને અકબરે તે વ જીરને થોડા વખત સુધી નેકરીથી દૂર કર્યા હતા અને પછી દક્ષિણ મેકલ્યા હતા. દક્ષિણમાં પેાતે ગયા તે વેળા તેમણે સલીમશાહને યુવરાજ (પાતાની પછી ગાદીના વારસ) ઠરાવ્યો, અજમેરના સખેદાર નીઞી ઉદેપુરના રાણા જોડે વિગ્રહ ચલાવવાના અધિકાર સોંપ્યું, તથા રાજા માનસિંહને તેની મદદે માકલ્યા. ધણીવાર રસળ્યા પછી તે પેાતાની નાકરી પર ગયે, અને ત્યાં કાંઇક જય પામ્યા એવામાં

  • ગાળામાં મંતૂર ઊઠયાના સમાચાર આવ્યા. માનસિંહ ત્યાંના સૂનુ

બેદાર હોવાથી પાધરા તેણીમેર રવાને થયા, આ નડતર વચમાંથી ગયું અને પાદશાહની સધળી રૂાજ દક્ષિણમાં કામે લાગી હતી એ નેઈ સલીમને હિંદુસ્તાનના પ્રાંતાના ધણી થવાનું મન થયું. પોતાને સોંપેલે પ્રાંત છેડી તે આગ્રે ગયેા. પણ ત્યાંના ગવર્નરે તે શેહેરના ખજો તેને ન આપ્યા, ત્યારે ત્યાંથી ઉપડી અલાહાબાદ જઈ તેની પાસેના અયાધ્યા અને બાર પ્રાંતાના કબજો તેણે કર્યું, અને જનમ- દારખાનામાં ત્રીશ લાખ રૂપિયા હતા તે લખું પાદશાહપદ ધારણ કર્યું. આ ખાટી ચાલથી અકબરને બહુ માઠું લાગ્યું, તથાપિ બાપ દીકરા વચ્ચે અંટસની ગાંઠ નહિ છૂટે એવી ન પડવા દેવાને અને વિરાધ ન વધે એવું કરવાના તેણે પ્રયત્ન કર્યો. તેના મનમાં સલીમ ઉપર પૂર્ણ દ્વૈત હતું. પુત્ર કુપુત્ર થાય પણ પિતા કુપિતા થાય નહિ, એ નીતિ વચન છે તેનું આ ઉદાહરણ છે. અકબરે તેને ખામેાશી અને શીખામયુક્ત પત્ર લખ્યું; તેમાં તેની અયેગ્ય વર્તણૂકનાં પરિ ણામ સૂચવ્યાં, અને પુત્રધર્મને માર્ગે પાહે ક્રીશ તે પરીપૂર્ણ પ્રેમ નક્કી રાખીશ એવું જણાવ્યું. આ સૂચનાપત્ર મેકલ્યા અને પંડે આગ્રે આવ્યા. એ બંને કૃત્યોની અસર એ થ કે સલીમે તાબે થવાના અહુજ નમંતાઈ ભરેલા પત્ર મેકલ્યે, અને પિતાની સેવામાં હાજર થવાને એતાયાહ નામે ગામ સુધી આવ્યો. મનમાં ભય ાય કે સામા

  • એ વેળા તેની દાદીએ (અકબરની માએ) તેને મળવાની

ઈચ્છા કરી તે શેહેરથી કેટલેક છેટે સામી ગઈ, પણ તેને આવતી જાણી સલીમ ઉતાવળે જતા રહ્યો. એથી ખાજીનું મન બહુ દુખાયું.