પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. પ ભ્રૂણું રડયો, અને એ દિવસ અને રાત અન્ન ખાવું નહિ અને ઊંધ્યે નહિં. ભયત મિત્રનાં પાપ માફ કરવાને તેણે પરમેશ્વરની પ્રાર્થના કરી અને નારસિહુને પકડવાને અને તેને મૂલક ઉજડ કરનાને સખ્ત હુકમ આપી ફ્રાજ મેકલી, પણ ખૂની પકડાયા નિહ. સને ૧૬૦૨. સલીમઆ કામમાં સામિલ છે એ વાતની તેને ખબર નહાતી, તેથી તેને મનાવવાના પ્રયત્ન જારી રાખ્યો. સલીમની માના મરણ પછી અકબરની સલીમા નામે એગમે તેને પાતાના દત્તપુત્ર કર્યા હતા, તેને તેની પાસે ધીરજ આપવાને અને ખરા દિલની સલાહ કરાવવાને મેકલી. આ વિઠ્ઠી પાર પડી. સલીમે હારમાં આવી પિતાને જાતે ની ક્ષમા માગી. અકબરશાહે તેને સત્કાર મેશના હેતપૂર્વક કર્યો અને મૂગટાદિક રાજ્યાલંકાર ધારણ કરવાની પરવાનગી આપી. અકબરના એક કુંવર દારૂના વ્યસનથી મુ તાણ તેથી તેના જા કુવરે શિક્ષા પામ્યા નહિ. દાનિયાલને પણ તે ખરાબ લત હતી. તે છેડાવવાને અકબરે તેને પાનાને ગળે હાથ મૂકાવી સમ ખવડાવ્યા હતા, પણ તે ભૂલી જઈ વળી તેણે પુષ્કળ દારૂ પીવા માંડયો. અકબરે તેને પત્ર લખ્યો કે જો તને તારા બાપ વહાલા હાય તે। એ ભૂરી લત છેડી દે, અને તે ઝેરી વસ્તુ નજરે જોતે ના, તથા તેનુ નામ દેતા ના. ૪૮ મું વરસ,બંગાળાના કેટલાક હિંદુ અને અકગાન તાલુકદારોએ ઉઠાવેલું બડ ખેસાડવાના કામમાં રાજા માનસિડ લાગેલા હતા તેવામાં આણીગમ વાંસવાડાના રાજાએ ફિતૂર મચાવ્યું. મીરજાં શાહરૂખ તેના ઉપર ચઢયો. ઉદેપુરના રાજા જોડે ચાલતા ઝધડાનેા હજી અંત આવ્યો ન હતા. આ વરસમાં પાદશાહે સલીમને તેને જીતવા જવાની આજ્ઞા કરી; ચુણુ તે શાહજાદાને આ ક્રમ કરવાની મરજી નહાવાથી તેણે ખાનાં કાઢયાં ને બહુ માગણી કરી. તેથી અકબરે તેતે અલ્લાહાબાદ જઈ તેની જાગીરના વહિવટ કરવાને કરમાવ્યું, ને શાહજાદા ત્યાં ગયા. ખી- જાપુરને પાદશાહ ખંડણી મેાકલતા નહેાતા, તેથી શાહજાદા દાનિયાલ- ન તેમાં પાપ નથી કર્યું એનું કારણ પણ તેણે એજ (અકબરનું ઇસ્લામી ધર્મ ઉપર નાસ્તિકપણું) બતાવ્યું છે. તખ્ત બેઠા પછી તુરત તેણે નારસિંહને મેટી પદવી આપી,અને પછી તે હંમેશ તેના ઉપર મેહે રમાની અને ભરાસે રાખતા.