પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
અકબર ચરિત્ર.

ર મકબરે રિત્ર, ને તેના ઉપર સ્વારી કરવાના હૂકમ આપ્યા; પણ તે માંદો હાવાથી તેણે પેાતાની તરકૂથી ધમકીના પત્ર આપી એક વકીલને તે દરબાર- માં મેકિલ્યા. આ વરસમાં પોતાના રાજ્યના બધા ભાગામાં ધર્મશા બા માંધવાના તથા અન્નક્ષેત્ર સ્થાપવાના હૂકમ અકબરે કર્યું, પાદ શાહના ભત્રીજા (મીરમાં હીમના શાહજાદા) કૈકુબાદને નીશા કરવાની ભારે લત લાગવાથી તેને રાજા જગન્નાયને હવાલે કરી રણથંભાર ગઢમાં તે વ્યસન ઇંડતાં સુધી કદ કા ૪૯ મું વરસ. બીજાપુરના શાહુઅલીદે ખંડણી આપવાનું તથા પેાતાની મેટી દાનિયાલને દેવાનું કબૂલ કરવાથી તે લેવાને પાદશાહે મૉરજ રીચને મેલ્યા, અને એ લગ્ન કરવાને દાનિયાલ પાંચ હાર સ્વારો સાથે અહમદનગર ગયા. સલીમે અલ્લાહાબાદ જાતે દારૂ પીવામાં અને અપીણુ ખાવામાં એટલા બધા વધારા કર્યા કે તેની તબિયત બગડી, અને તેના સ્વભાવ બહુ ચીઢીએ અને જાલમો થઈ ગયા. તેના હારીઆ નેકરા પણુ તેની પાસે આવતાં ડરતા હતા. સહજ ચક્રને માટે ભારેનાં ભારે સન્ન કરવા લાગ્યા. જે ક્રૂર સજા આથી તેના દયાળુ પિતા કંટાળ્યો હતા અને જે કરવાની તેણે પા- તાના રાજ્યમાં ાં વરસ થયાં મના કરી હતી તે સલીમે કરવા માંડી. તેને તેના વડા શાહજાદા ખુશરૂ ોડે નતું નહેાતું. ખુશરૂની અવિચારી ચાલથી તેના બાપને માઠું લાગે તેવું હતું. આપ દીકરાના જીઆ સઁબંધી કાંઇ એવે બનાવ બન્યા કે તેથી ખુશરૂની મા રીસમાં ઝેર ખાઇને મરી ગઈ. એ ખાઈ સલીમની માનીતી રાણી અને રાજા માનસિંહની બેન હતી. અકબરનામાના સાંમાં લખ્યું છે કે સ લીમના જનાનખાનામાં સર્વ ઉપર હુકમ ચલાવવાતા તેને લાભ હતા, અને કાઈ જરા સામું થાય તે તે ઘણી કાપાયમાન થતી. એક દિ- વસ તેની મા શાક જોડે ઢંટા થયે તેવારે સલીમશાહે શિકારે ગયે હતા. એ લાગ જોઈ તેણીએ ક્રોધના આવેશમાં મસ અફીણુ ખાઈ આપઘાત કર્યો. તેને માંદી થયાના સમાચાર જાણી સલીમ તુરત પાછો યા; પશુ તેના આવ્યા પેહેલી તે ભરી ગઈ. તે હુ વહાલી હોવાથી સલીમ અતિ ખેદ પામ્યા, અને અળતામાં તૈય ડેમાયા