ખર ચરિત્ર. h જોયું કે હું જે કાશ તે એકલા પડી ગયા જઈશ; તે પરથી તેજુ શાણપણે સીમને મળી જવાની ખાનગી વિષ્ટી અલાવી, માનસિંહ ની સત્તાના માધાર તેના પેાતાના રજપૂત લશ્કરપર હતા. તેનેદ્દા તેના સેવક હતા, પાદશાહના ન હતા, તેથી તેને આ જીમ જેવું ભય ન હતું; તાપણુ એકલે પડી જવાથી તથા સલીમે માનપૂર્વક તેની મદદ માગી તેથી, તેણે તેના પક્ષ સ્વીકાર્યું. હવે સલીમ મેઢુલમાં ગયા ને અકબરશાહ તેને બહુ પ્રેમથી મળ્યા. પિતાના અંતકાળનું વર્ષાંત સલીમે પંડે નીચે પ્રમાણે કર્યુંછે જે ઓરડામાં પાદશાજી સૂતા હતા તેમાં બધા ઉમરાવાને તેડી લાવવાનું મને કહી તે એ લ્યા કે જેએ એટલાં બધાં વરસ લગી મારી જોડે મહેનત કરતા હતા, અને મારી સુકીર્ત્તિના સાથી છે, તેને તમારી જોડે અણુ- અનાવ રહે એ મારાથી ખમાય નહિ.” જ્યારે તેઓ એકઠા થયા ત્યારે તેણે સમયને ઘટે તેવું ભાષણ કર્યું, તે પછી બધાપર જુર કરી આતુરતાથી વિનંતિ કરી કે, તમારામાંથી કાનો મૈં અપરાધ કર્યો ઢાય તા તેમણે મને ક્ષમા કરવી. એ સાંભળી સલીમની છાતી ભ રાષ્ટ્ર આવવાથી તે પિતાને પગે લાગી રડી પડ્યો. આ વેળા થાકથી અકબર ખેલી શક્યા નહિ, પણ પાતાની વહાલી શમશેર ભણી - ગળી દેખાડી ઈશારતથી તેણે સલીમને કહ્યું કે હાલ ભારી રૂબરૂ તું એ તારી ક્રમરે આંધ, થાક ઉતર્યા પછી તેણે સલીમને આતુરતા પૂર્વક કહ્યું કે, મારા જનાનખાનાની નારીઓને સુખી રાખજે, અને મારા જૂના મિત્રોને અને આશ્રિતને ભૂલતા કે તજતે નહિ. ત્યાર પછી એક મેાટા મુલ્લાં” મલીમની દાસ્ત હતા તેને તેડાવી તેની આગળ અકબરશાહ મુસલમાની ધર્મના મુખ્ય મંત્ર ભણ્યા અને બીજી સ્લા- મૉક્રિયા કરી પરલેાક સિધાવ્યા.” આગ્રાની પાસે અકબરની કબર છે તેનું વર્ણન બિશપ હીબરે આ પ્રમાણે કર્યું છે.— મધ્ય ભાગની ઇમારત ધનશંકુ આકારના જેવી છે, તે તેની આસપાસ ચારેભણી પરશાળા, અને તે ઉપર શિખા છે. મધ્ય ભાગ ઉપલાણે ચેડા થાય નાની થતે જાય છે, ને તેને મથાળે ધોળા આરસની અગાશી છે; અને અગાશીની આસપાસ