પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. મૂહ નકશીદાર ધોળા આરસની જાળી છે. મધ્યે નાના ખેતરા – પર ચાળા આરસની કબર છે. એ સુંદર આરસ ઉપર ખુબસુરત ચ્હારી હરી કાતરી છે, અને તેને ભાવે તેવું બારીક અને સુંદર નકશી કામ છે.” અકબર શરીરે સુદૃઢ અને રૂપાળા,ખુશનુમા ચહેરાને, અને એલવે વાલવે અને હર હતા.તેની ચામડી ગેારી અને બુદ્ધિ વિશાળ હતી. તેનામાં અંગબળ અને ચપળતા પુષ્કળ હતાં.જુવાનીમાં મદિરાપાન અને અનેક પ્રકારનાં ગળ્યાં અને સ્વાદિષ્ટ ભેાજનના શેાખી હતા,પણ એ શેખ થોડાં વ રસમાં છેડી દેઇ એઊ વાતે પરહેજગાર થયેા.વરસમાં અમુક દિવસે માં- સાહાર કરતા નહિ.એ દિવસાના સરવાળા કરતાં આશરે વરસમાં ત્રણ માસ થતા. તેને તત્વજ્ઞાનપર ધણી રૂચિ હતી, માટે સઁધવાના વખત ધણા થડે રાખી તે ઘણીવાર આખી રાત વિદ્યાનેના સંવાદ સાંભ- ળવા એસતા, ને બીજી વખતે પણ તે નિદ્રાવશ થવામાં ઝાઝે કાળ કાઢતે નહિ. ધણીખરી વાર તેને વિગ્રહના કામમાં રોકાવું પડતું, અને જા હરકોઈ પાદશાહે મુલ્કી રાજ્યવહીવટમાં એના જેટલા સુધારે યા નથી, તેમ છતાં વખતની ચેાગ્ય વહેંચણુ કરવાથી તથા ઝટકામ કરવાની ચતુરાઇએ કરીને તેને અભ્યાસ અને ગમતતે માટે પુષ્કળ અવકાશ મળતા તેને સાઠમારી, અબળની કસરતા, અને ચતુરાષ્ટ્ર- ના ખેલ જોવાને શાખ હતા; પરંતુ સર્વથી વધારે આનંદ તેને શિ કારમાં લાગતા, તેમાં વિશેષે કરીને વાધ મારવાની અને હાથીનાં ટી- ળાં પકડવાની તેને ધણી હાંશ હતી; કેમકે તેથી તેની સાહસ કરવાની અને શ્રમ પામવાની તૃષ્ણા સંતેષાતી. વખતે માત્ર કસરતને વાસ્તે- જ તે ધણાં થાક લાગે એવા પ્રવાસ ઘેાડે કે પગે કરતા. એકવાર ઘેાડેસ્વાર થઈ અજમેરથી આગ્રે ( ૨૨૦ માઈલ) બે દિવસમાં ગયા હતા. વખતે એક દિવસમાં ત્રીશ કે ચાળીશ માલ પગે ચાલતે. એના ઈતિહાસ એની અવિચારી બહાદુરીના દાખલાથી ભરપૂર છે. ભ ક્રાઇ હેતુ પાર પાડવાને કારણુસર ભયમાં કૂદી પડતે, તેમજ વિ ના કારણુ, માત્ર ભયમાં પડવાના શોખને લીધે પણ તેમાં ઝંપલાવ- રા. તથાપિ તેને વિગ્રહ ઉપર પ્રેમ ન હતા. યુદ્ધે ચઢવાને તે સદા