પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
અકબર ચરિત્ર.

૧૩, અકબર ચરિત્ર. તાઓની પંક્તિમાં અકબરશાહ બિરાજેછે, તેનું કારણ પેાતાની પ્રજા પર રાજ્ય ચલાવવાની તેની સુનીતિ છે, ધર્મ અને મુલ્કી વહીવટમાં એ સુનીતિ અનેક રૂપે જોવામાં આવે છે. પ્રજાને ધર્મ સંબંધી છૂટ આપવાને વિચાર અકબરે પોતાના અમલનાં પહેલાં વર્ષોમાં, અને મુસલમાની ધર્મના ઈશ્વર પ્રેરિતપણા ત્રિષે તેના મનમાં સંદેહ ઉત્પન્ન થયા તેની અગાઉ, અને તેના આધાર વિના દર્શાવ્યો હતા. એ વિચા- રને લીધે તેને બીજા ધમાના મત જાણવાનું મન થયું, અને તેમ કરવામાં વેહેમ નડયો નહિ; પરંતુ તેથી તેને પોતાના ધર્મના ધર્માધ માણસો જોડે દુશ્મનાઈ થઈ. આમ થવાથી તેને સ્વધર્મ ઉપર મ્- નાસ્યા અને કુરાનને અચૂક પ્રમાણુ માનવા વિષે શંકા ઉત્પન્ન થઈ હરશે. રાજ્યના બધી જાતના લેાકા સ્વીકારે એવા એક નવા ધર્મના રાજકીય લાભ પણ તેને સૂઝયા હશે, પાતાની કારકીર્દીના પેહેલા ભાગમાં મુસલમાની તીર્થયાત્રા કરવામાં અને મુસલભાની સાધુમ માન આપવામાં તે ચુસ્ત હતા. પોતાના અમલના ૨૧ મા વર્ષમાં મક્કે હજ કરવા જવાના મનમે। ખરા દીલથી તેણે કર્યું હતું; ૨૪ મા વર્ષમાં ( ઈ. સ. ૧૫૭૯ માં ) તેણે પોતાના સુધરેલા વિચાર પ્રગટ કર્યા. મુસલમાની સાધુ સંતામાં સુધરેલા વિચાર ધણુાના હૈયછે, જે સાધુઓ પાસે અકબર જતે તેમાંના કાઈથી એને જ્ઞાન મળેલું હૈોય એ અશક્ય નથી, પરંતુ સ્થાપિત ધર્મેપરથી અકબરની આસ્થા ઉઠાડવાનું તેહમત, મુસલમાની ગ્રંથકીએ, ી અને તેના ભાઈ અબુલઝલ ઉપર મૂકેછે. મા એ નામાંકિત પુરૂષો મુખારિક નામે વિજ્ઞાનના દીકરા હતા. મુખારિક બહુધા નાધેર નગરના વતની હતા અને ત્યાંથી આગ્રે આવી એક મદ્રેસા ચલાવતા હતા. પ્રથમ તે સુન્ની હતા, પછી શીઆ થયેા; ને ત્યાર પછી પ્રાચીન પડિતેની પીક્ષસુધીનાં એટલે તત્વજ્ઞાનનાં પુસ્તક વાંચવા લાગ્યું, એટલે વહેમથી મુક્ત થયા. તેના શત્રુ તેને નાસ્તિક કહી એટલા સત્તાવવા લાગ્યા કે મદ્રેસા બંધ કરી તેને સહકુટુંબ આગ્રંથી નાસવું પડયું. તેના દીકરા દેખાઈતા મુસલમાન હતા; પણ એમ સંભવેછે કે તેના મનમાં ઊંડી આસ્થા મૂળથીજ નહિ હોય,