પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. હિંદુ શાસ્ત્રના અને વિદ્યાના *અભ્યાસ કરનાર પેહેલા મુસલ- ભાન હિંદમાં ફ્રી હતા. અકબરની આજ્ઞાથી તેણે એમ કરવા માંડયુ કે પેાતાની મેળે, તેનક્કી જણાતું નથી. પણ પછી તેને અકબરની સ- હાય પુષ્કળ મળી, અને તેના કહેવા પ્રમાણે તે વષઁ. કાવ્ય અને તત્વજ્ઞાનનાં પુસ્તકનાં તથા ભાસ્કરાચાર્યકૃત ખીજગણિત અને લીલાવં તીનાં ભાષતર કર્યા. બીજા વિદ્યાને ખીન્ન ગ્રંથાના તરજીભા કરતા હતા, તેપર ફૈઝીની દેખરેખ હતી. ચારમાંના એક વેદનું, રામાયણુ અ- તે મહાભારતનાં, તયા રાજતરંગિણી નામે કાશ્મીરના ઇતિહાસનાં ભા પાંતર ઐ રીતે થયાં. એ અધા તરજુમા ફારસીમાં હતા. વળી અકબરે કરાતુન નામે પાદ્રીને ગેવેથી તેડાવી તેના હાથ નીચે કેટ- લાક તણાને ભણવા મૂકયા. તે ગ્રીક ભાષા શીખી તેમાંનાં પુસ્ત કાનાં ભાષાન્તર ફારસીમાં કરે એવી મતલબ હતી. બાઈબલનું ભાષા- ન્તર કરવાનું કામ શાહે ઝીને સોંપ્યું, કારકીર્દીના ૧૨ મા વરસમાં ક્રૂઝીને અકખરની મુલાકાત થઈ, ને ત્યાર પછી હર્ષે અમુલ ઝલને થઇ. ચેડાં વરસમાં એ બંનેબા- ઈ પ્રાણુપ્રિય મિત્ર અને અવિયેાજ્ય સાથી થયા. ધર્મસંબંધી ભાખન- માં અને વિદ્યાને ઉત્તેજન આપવાના વિષયમાં તેના મંત્રી થયા એં- ટલુંજ નહિ, પણ રાજ્યના અગત્યના કામમાં તેમના અભિપ્રાય પૂછ- વામાં આવતા અને મેટાં રાજકાજ તેમને સોંપવામાં આવતાં. દક્ષિણ દેશપર સ્વારી કર્યાની પૂર્વે ત્રીને એલચી ઠરાવી ત્યાંના પાદરાડા કને મોકલ્યેા હતા, અને અબુલ ઝલ અંતે મેટામાં બેટી લશ્કરી પદવી પામ્યા અને મુખ્ય વજીર થયા. અબુલ ઝલના મર- થી અકબરને ખેદ થયા તે પાછળ વર્ણવ્યો છે, અને ફૈઝીનો કાળ થયા તે વારે જે દિલગીરી શાહને લાગી તેનું ખ્યાન કેંઝીના દુશ્મન ખૂગદાદના પ્રથમના ખલિકાના વખતમાં કેટલાંક વૈધક અને ખેંગાળનાં પુસ્તકાનાં ભાષાંતર સંસ્કૃતમાંથી આરખીમાં થર્યા હતાં. ઝીએ નળદમયંતીના કાવ્યનો તરજુમે કર્યું, અને તે ઉપરાંત નવી કવિતા અને ગધ થયા કારસીમાં કયા. અમુલ દલ કરતાં તેને વિદ્યાભ્યાસપર વધારે શોખ હતેા અને નિર્ધારીનાં કામ આ ગમતાં,