પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
અકબર ચરિત્ર.

૧૩. અકબર ચરિત્ર. કર્યુંછે, તેથી તે ઉપર વધારે ભરાસા રાખી શકાય, મધ્યરાત્રે અકબરને ખબર થઈ કે કૈફીના અંતકાળ છેક નજીક આવ્યોછે. ખબર થતાં વા- રને પાદશાહ તેની પાસે ગયા. એ વેળા ફેંઝી અચેત થયા હતા. અક અરે તેનું માં ઉંચી પ્રેમ વચને કહ્યું શેખ, હું અલીહકીમને લાવ્યોછું. તમે ખેલતા કેમ નથી?” ભાન ન હોવાથી ક્રૂઝીએ જવાબ દીધા નહિ, તે જોઇ શાહે પોતાના માથાની પાધડી લે બાંય નાંખી અને અતિ શેકનાં વચન ઉચ્ચાર્યા. જ્યારે અકબર પાછે સાવધ થયે મારે અબુલ ફૂલ બીજા ઓરડામાં હતા ત્યાં જ તેની પાસે બેસી તેને દિલાસે આપી કેટલીક વાર પછી રાજમંદિરમાં ગયેા. મુન્તખબ ઉત્ તવારીખમાં તેના રચનાર અબ્દુલકાદરે આ હેવાલ લખ્યા છે. આ ગ્રંથકી ધર્માંધ હાવાથી તેણે ફ્રીની નિંદામાં લખ્યું છે કે અં તકાળલગી ક્રૂજીએ ધર્મનિન્દા કરીને આખરે કૂતરાની પેઠે ભસ્થે; તે- ના ચેહેશ બદશીકલ થયા અને તેના દુાઃ કાળા થયા. નરકની સ” જા થવાની છે તેને આરંભ જાણે અહિંથીજ થયે.’ એ અબ્દુલકા- દરની બલામણુને માટે ક્રેઝીએ અકબરશાહના ઉપર પત્ર લખ્યું છે, તેના ઉતારા એ પુસ્તકમાં કરી તે લખેછે કે, મારૂં જેણે ભલું કર્યું તે- ની નિંદા તેના મરણ પછી કરવી એ કૃતઘ્ધપણું કહેવાય; પરંતુ પર- મેશ્વર અને ધર્મ પ્રત્યે મારી નજર બળવત્તર હાવાથી એમ કરવામાં દોષ નથી.” પોતાના મિત્રાનું રૂડું કરવામાં ફૈઝી હાંસીલા હતા, એ આ કાગળપથી ચોખ્ખું દેખાયછે. અબ્દુલકાદરે બજાવેલી સેવા જણાવી તેણે લખ્યુંછે કે, તેને બદલે તેને હજી મળ્યા નથી, કેમકે હજી પાદ- શાહના જાવામાં તે આવી નથી; એ તે બિચારાનું કમનસીબ છે.’ અબ્દુલકાદરનાં વખાણ કરી તે કહેછે કે “એને હું ૩૭ વરસ થયાં સ રી પેઢે ઓળખુંછું. એ મારા નિમકહલાલ દોસ્ત છે. એનામાં ધણુાક સદ્ગુણુ અને ધણી આવડત છે. માટે હું એની મજબૂત સિક્ારસ કહ્યું.” ધમઁ સંબંધીજી અને અબુલ ક્રૂઝલ જોડે અબ્દુલકાદરને અણુ- બનાવ થયા હતા, પરંતુ તેથી તેના ઉપર અકબરની ઇતરાજી થઇ નહેરુ- તી, એમ જણાયછે; કેમકે તે લખેછે કે પૂંછના ભરણુ પછી તેનાં પુ- સ્તકાની યાદી કરવાને પાદશાહે મને પરમાવ્યું હતું. એ પુસ્તકાલયમાં