પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર

અકબર ચરિત્ર. લેાક આખું તુર્કસ્તાન જીતી લેવાની તૈયારી કરતા હતા. બાબરા સ્વભાવ તેના બાપની પેઠે ઉદાર, ભલેા, અને નિરાંતે બેસી રહેવું ગમે નહિ એવા ચંચળ હતેા. એને સ્વભાવથી વિદ્યા ઉપર ઘણા પ્રેમ હતા. તૈમૂરની આલાદના શાહજાદા સદા લડાલડીમાં સચ્યા રહેતા તાપણુ વિદ્યાભ્યાસ કરતા. બાબરને પણ તેના બાપે ભણાવ્યો હતેા. મેટપણે વિધામાં વધારા કરેલા જણાય છે; કેમકે તેણે પોતાનું જીવનચરિત્ર મેઢીટાથી લખ્યું છે. એ બહુ વખણાય છે, અને દુનિયાના એ પ્રકારના ઉત્તમ ગ્રંથેામાં તેની ગણના થાય છે. એ પુસ્તકમાં તેણે લખ્યું છે કે બાર વરસની ઉમ્મરે તે પેાતાના રાજ્યનું રક્ષણ કરવાને યુદ્ધે ચઢયે, ને તેમાં જય મળવાથી તેના લેાબ વધ્યા, તેથી શત્રુના રાજ્યેા જીતી લેવા લાગ્યા. પદર વરસના થયે તેવારે તેના પરાક્રમી પૂર્વેજ તૈમૂરના પાટનગર સમરકને તે ધણી થયા. સમરકંદ જીતવાપર લાગેલેા હતેા તેવામાં તેના મૂળરાજ્ય ફેરલાનામાં બળવે થયા, અને તેની પડતી થવા લાગી. વળી ચેડા વખત પછી પાછી ચઢતી થઈ. એમ ચઢતી પડતી વારાક્રતી ત્યાર પછીના આઠું વરસ લગી થયા કીધી. એક વખતે તે બધું ખાઇ તેને પર્વતામાં ભરાઈ એસવું પડયું. તુર્કસ્તાનમાં કુતેહ પામવા ની આશા રહી નહિ, તેવારે તે કાબુલ ભ]ી વળ્યો. ત્યાં તેના પિતરાઈ ભાઈના અમલ હતેા, તેને તેના વજીરે મારી કાઢયેા હતા. બાબરે સને ૧૫૦૪ માં જઈ કાબુલ વશ કર્યું, અહિં તેને ઘણી લડતા લઢવી પડી. તેમાંથી નવરા પડતાં કેટલીક સ્વારી તેણે તુર્કસ્તાનપર કરી, પશુતેમાં તેને ટકાઉ જય મળ્યો નહિ ત્યારે તેણે ભરતખંડપર નજર કરી. દિલ્હીની પાદશાહી એ વેળા દુર્દશામાં હતી. ઈબ્રાહીમ લાદી પાદશાહ હતા, તે જુલમી અને નબળા હતા. પ્રાંતાના હાકેમ સ્વતંત્ર થઈ ગયા હતા, બંડા થતાં, અને રાજ્ય અવ્યવસ્થામાં હતું. દૈાલતખાન લેાદી પંજાબનેા સૂબેદાર હતા, તેણે ફૂટી બાબરને એ સઘળી હકીકત જણાવીને હિંદની પાદશાહી જીતી લેવાની સૂચના કરી. તૈમૂરની તરફથી પેાતાને દિલ્હીના પાદશાહ થવાના હક છે એવું માની, તેણે કેટલીક સ્વારીઓ કરી, તેમાંની