કાર ચરિત્ર. ૧૪૧ અકબરનો પોતાના નવે ધર્મ તે, તેનું અનુમાન ઉપલા લખાણુ પરથી થઈ શકે. તેનું મત એક ઈશ્વરની માનસિક પૂજા કરવાનું હતું. પણ નબળા મનના માણુસને કાંઈ ક્રિયાની અને આડા- ની જરૂર જણાયછે માટે તે રાખ્યાં હતાં. આપણી પોતાની વિવેકથ્થુ- ક્રિયી જે જ્ઞાન મળે તે પ્રમાણે ઇશ્વરભક્તિ કરવી, તેની એકતા અને તેને પ્રેમ યુક્તિ કે વિવેકબુદ્ધિવર્ડ પોગ સિદ્ધ થઇ શકેછે. મચ્છુ- સે તેની સેવા કરવી જોઇએ તથા પુરકાળમાં કલ્યાણુ પ્રાપ્ત કરવાને અર્થે માઠા બનૈવિકારને વશ કરવા તથા માણુનું ભલું થાય તેવાં કામ કરવાં; પરંતુ હોર્ ગાળો ઠરાવેલા પંથને આધારે વસઁવું નહિ. કે સર્વ મનુષ્ય આપણી પેઠે દુષ્ણુ અને ભૂલને પાત્ર છે. પોતાના આત્માને પરમાત્મા ભણી લેઇજાને તથા પરમેશ્વરનું ધ્યાન કરવાને કાઈ રેખાઈના પદાર્થેત્રના જેને ગ્રામેજ નહિં તેણે રજની, કે રહેાની, કે અગ્નિની પૂજા કરવી એવી આખરે ભલામણ કરી છે. તમને યાદ કરાવનાર ચિન્હ માનવાં. તેના મત પ્રમાણે ચાર કે પુરાદિતની, તથા સાર્વજનિક ભક્તિની જરૂર નથી, તથા કાઇ જાતને આહાર અભક્ષ નથી; પણુ અપવાસ કરવાની અને જીતેન્દ્રિય થવાની તે ભલામણ કરેછે, કેમકે તેથી મન ઉન્નતિ પામેછે. સૂયૅને નમસ્કાર, મધરાત્રે અને રહાણેવાયે પ્રશ્નાપાસના, અને ખપેારે સૂર્યનું ધ્યાન, એટલી માત્ર તેની ધર્મક્રિયા હતી. એથી ક્રમ કુળ થશે એવું તે મા- નતા નહિ; પણ લેાકના વેહેમને માટે માત્ર એ મંજૂર રાખ્યાં હતાં. અચ્યુલ ક્રૂઝલ કહેછે કે એકવાર અકબરશાહને અરજ કરવામાં આવી કે વરસાદને સાથે પ્રાર્થના કરી, તેવારે તેમ કરવાની ના કહી, તે એલ્યા કે આપણે શાની ગરજ છે અને આપણી ઈચ્છા શી છે, તે પરમેશ્વર આપણુાથી વધારે જાણેછે,અને આપણા લાભને માટે પેાતા- ની શક્તિ વાપરવાનું તેને સંભારવાની જરૂર નથી.' પેાતાના ભેંમાં રાખેથી ક્રિયા ખાતે કરવા દેતા ને પડે પણ બધી કરતે; તે પરથી મક જાયછે કે તેની કલ્પના ઉપર તેમની અસર થર્ખ હરશે, તે સ્વ ભાવે ભાવિક હતા એમ જણાયછે, અને એટલા બધા સંશયાત્મક છતાં, પેાતાના યુક્તિવર્ડ સિદ્ધ કરેલા ધર્મ કરતાં જે કરવાથી પ્રશ્વરની વધારે
પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૫૨
Appearance