પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
અકબર ચરિત્ર.

૧૪૨ અકબર ચરિત્ર, સમીપ જવાય તેવું ભાસે તેવી બાબતમાં તે વેહેમથી મુક્ત નહેાતે. • લાગણીથીજ તેણે ઇસુ ખ્રિસ્તની અને મરિયમની મૂર્તિનું સન્માન તથા ભયપૂર્વક પૂજન કર્યું, અને હિંદુયાગીઓને સહવાસ કરી તેમની વિ- ઘા અને તેમના ઉપચાર તે શીખ્યો. ખુશામતિયા દરઆરીએની અતિ પ્રશંસા અને અકબરના ધર્મસુત્રનાં કેટલાંક વચનેાપરથી એમ ભાસે કે તે પેગમ્બર થવાના દાવે કરતા હશે, પુણુ એ ધારણા ખોટી છે. અકબરે પડે એવા ખ્યા- લ કદી પોતાના મનમાં આણ્યા ન હતા. એના મૂળ સિદ્ધાંત સ્મે હતા કે પેગમ્બરે થયાજ નથી. પ્રત્યેક પ્રસંગે તે યુક્તિનું પ્રમાણ આપતા ને માનતે; અને ધર્મના કામમાં હાથ ધાલવાના અધિકાર તેને પાદશાહ હાવાથી મળ્યો છે એવું તે સમજતા. શિષ્યાને ફૂંકવા (તેમના ઉપર શ્વાસ મૂકવા) વગેરે અકબર કરતા, તેમ તે બધા મુસ- લમાન ગુરૂએ કરેછે; એમાં ચર્તાકાર કરવાના દાવા તે કરતે નહિ. જ્યારે તેણે પોતાના નવા મત જાહેર કર્યા ત્યાર પહેલાં તેને એમ કરવાને અધિકાર છે, મુસલમાની ધર્મસમાજના પ્રમુખ પાદશાહ છે, અને તેને પોતાના મત પ્રમાણે આજ્ઞા કરવાના તથા વાંધાને નીવેડા કરવાના હક છે, એવા અભિપ્રાય મુસલમાની કાયદા જાણનારા કાજી, મેલવી, વગેરે પાસેથી લખાવી લીધા હતા, (ઈ. સ. ૧૫૭૯, હી,૯૮૩), પેાતાના નવા ધર્મની પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી.પરમેશ્વર એકજ છે અને તેને! ખલીફા (પ્રતિનિધિ) અકબર છે.” પેાતાના માર્ગ ફેલાવવામાં તેણે માત્ર બેધને ઉપમેાગ કર્યું, રાજ્યશક્તિ વાપરી નહિ; અને તેને પ્રસાર તેના દરબારીઓ તથા ઘેાડા વિદ્યાને ઉપરાંત થેડાજ માણસામાં થયે; પરંતુ મુસલમાની ધર્મની જે કો અજાવવાની જરૂર અદ્યાપિ પર્યંત કાયદાથી પાડવામાં આવતી હતી, ને તે નહિ બજાવનારને સરકારથી સજા થતી હતી, તે કુરો રદ કરવાના ઉપાય વધારે સા લીધા. ખાનગી બંદગી, રાજા, ખેરાત, હજ, અને મસજીમાં જઈ સામાજીક બંદગી કરવી,એ સર્વે પાતપાતાની મરજી પ્રમાણે કરવાની કે ન કરવાની છૂટ આપી. નાપા કુજનાવરે, મધ્યમ મદિરાપાન, અને પાસાથી રમવાની રમતાની