પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. કર- મના હતી તે રદ કરી; બાર વરસને છોકરા થતાં સુધી સુન્નત વાની મના કરી, કેમકે એ ક્રિયાની ચેાગ્યતા વિષે તેને આ વર્ષે સ- મજ પડી શકે. એક ગ્રંથકી લખેછે કે એકથી વધારે આ પરણુ- વાની મના કરી હતી. W ૧૪૩ મુસલમાની ધર્મ ઉપર તરાજી, તથા તેને ખાળવાની કો જાય, એવા પણ કેટલાક ઉપાય કર્યા. હીજરી સને અને આરખી મહિનાને દામે સારવર્ષ અને પ્રાચીન પારસી મહિના દાખલ કર્યો. “મેષ રાશિના સૂરજ થાય તે વખતે એ વરસને આરબ હતે. અકબરશાહને રાજ્યાસને ખેસવાના આરંભ પણ એ વખતની પાસે હતા, તેથી એના રાજ્યનાં વરસ અને એ નવા સનેનાં વરસ ખરેખર થતાં. આરબી ભાષા અને આરખી વિધાના અભ્યાસને ઉત્તેજન આપવામાં આવતું નહિ, અને મહમદ, અલી, વગેરે આરખી નામ પાડવાં બંધ પાડ્યાં. આરખી કાયદા અને શાસ્ત્રોના અભ્યાસ કરવા- ની મના કરી; અને તેને બદલે અંકગણિત, ખગોળવિદ્યા, પદાર્થવિજ્ઞાન, અને તત્વજ્ઞાન દાખલ કર્યા. “સલામ આલેકુમ” ને (તમે શાંતિમાં રહેા ઍને) ટંકાણે “અલ્લાહુ અકબ” (પરમેશ્વર અંત માટા છે) કહેવાને ચાલ પાડયો; અને એ રીતે સલામ કરનાર આલે તેના જવાબમાં “જલ્લ જલાલુ હુ” (તેના પ્રકાશ પ્રગટ થાએ), એ ચન એલવાનું ઠરાવ્યું. એમ સલામ અને જવાબનાં વચન મેલતાં ‘જલાલુદીન અકબર’ એ શબ્દો બનતા. દાઢી રાખવાને! કમ કુરાનમાં છે, તથા પિ અકબરને તે ઉપર એટલા અણુગમા હતા કે તે રાખનારને પે- તાની હારમાં ભાગ્યે આવવા દેતા. દાઢી રાખવાની મના અને અમુક પ્રસંગે પ્રાચીન ઇરાનની રીત પ્રમાણે લાંબા થઈ પાદશાહને પગે લાગ- વાના (કે ભૂમિચુમ્બન કરવાના) ધારા કર્યું; તેથી આસ્તિક મુસલમા નેને વિશેષ કંટાળા આવ્યો; કેમકે તેમનું માનવું એ છે કે એમ લાંબા સૂઇ પગે લાગવું તે માત્ર પરમેશ્વરનેજ ટુાય. હિંદુધર્મને રાજ્યથી આશરેશ મળતા નિહ, તેથી તેમાં હાથ ધા પારસી અને આરખી મહિનાનાં નામ મુંબાઇનાં પડ્યાંગામાં છાપેલાં હાયછે.